Archive for જુલાઇ, 2015

રહસ્યમય આવતી કાલ ! (ચતુર્શબ્દ મુક્તક)

જુલાઇ 8, 2015

કાલની
કોને
ખબર
છે ?

શ્રવણ દીકરીઓ ! (ચતુર્શબ્દ મુક્તક)

જુલાઇ 7, 2015

દીકરીઓ
પણ
હોય
શ્રવણ !

નોંધઃ આ જરૂર વાંચશોઃ
https://gadyasarjan.wordpress.com/2015/06/30/mari-be-dikario-shravan-ja-che-_pragna-daadabhaavaala/

“મારી બે દીકરીઓ જ શ્રવણ છે”

જુલાઇ 5, 2015
પ્રજ્ઞાબહેનના લેખની લીંકઃ
https://gadyasarjan.wordpress.com/2015/06/30/mari-be-dikario-shravan-ja-che-_pragna-daadabhaavaala/
પ્રજ્ઞાબહેનઃ
જય જીનેદ્ર.
શરદભાઈને થયેલા અક્સ્માત વિશે વાંચીને મન વ્યથિત થયું. હવે સારું થતું જાય છે જાણી શાંતિ થઈ.
દર રવિવારે સવારે ઘરમાં સત્સંગ કરીએ છીએ એમાં આજે જુલાઈ ૫, ૨૦૧૫ના રોજ પ્રાર્થના કરી. તમારા હૃદયદ્રાવક લેખનો પણ એક ભાગ વાંચ્યો. બાકીનો ભાગ આવતા રવિવારના સત્સંગમાં વાંચીશું.
તમને, તમારી બન્ને પુત્રીઓ તથા પરિવારને મારા સલામ.