Archive for માર્ચ, 2013

સમાગમ (ચતુર્શબ્દ મુક્તક)

માર્ચ 31, 2013

સંવનન
ચુંબન
આલિંગન
સમાગમ.

નામ અનેક … (ચતુર્શબ્દ મુક્તક)

માર્ચ 30, 2013

નામ અનેક … (ચતુર્શબ્દ મુક્તક)
પ્રભુ
એક
નામ
અનેક …

પાકીઝા (ચતુર્શબ્દ મુકતક)

માર્ચ 29, 2013

કચકડા
પરનું
કાવ્યઃ
પાકીઝા.

શક્યોક્તિ ? (ચતુર્શબ્દ મુક્તક)

માર્ચ 28, 2013

છે
અતિશયોક્તિ
કે
શક્યોક્તિ ?

નોંધઃ ‘શક્યોક્તિ’ નવો શબ્દ છે. શક્ય + ઉક્તિ = શક્યોક્તિ.
‘ગુજરાત ટાઈમ્સ’ના તંત્રી શ્રી હસમુખભાઈ બારોટ સાથે ફોન પર થયેલી ચર્ચા પરથી આ મુક્તક સ્ફૂર્યું છે.
શ્રી હસમુખભાઈ બારોટને આ મુક્તક અર્પણ કરું છું.

ગણિતની આંખ ! (ચતુર્શબ્દ મુક્તક)

માર્ચ 27, 2013

છે
આંક
ગણિતની
આંખ !

નોંધઃ મારા સ્વ. પૂજ્ય પિતાજી શ્રી હરિભાઈ જ. પરીખ શિક્ષક હતા અને ગણિત એમનો પ્રિય વિષય હતો. એ કહેતાઃ “આંક ગણિતની આંખ છે.”
આ મુક્તક મારા સ્વ. પૂજ્ય પિતાજી શ્રી હરિભાઈ જ. પરીખને અર્પણ કરું છું.

હાસ્યરસ (ચતુર્શબ્દ મુક્તક)

માર્ચ 26, 2013

શ્રેષ્ઠ
દવા
છે
હાસ્યરસ !

વિવેકાનંદનું ઘર (ચતુર્શબ્દ મુક્તક)

માર્ચ 25, 2013

છે
શિકાગો
વિવેકાનંદનું
ઘર.

બ્લોગ વેબનાં મોતી ! (ચતુર્શબ્દ મુક્તક)

માર્ચ 24, 2013

મોતી
વેરાયાં
બ્લોગ
વેબમાં !

પુસ્તક પ્રોડક્ટ વેચો ! (ચતુર્શબ્દ મુક્તક)

માર્ચ 23, 2013

પુસ્તક
પ્રોડક્ટ,
પ્રોડક્ટ
વેચો !

નોંધઃ આ મુક્તક પર આખું પુસ્તક લખી શકાય! — અને માનશો? એ પુસ્તક વેચી પણ શકાય! આ મુક્તક વિશે થોડું લખાણ થોડા દિવસોમાં પોસ્ટ કરવા પ્રયત્ન કરીશ.

ગુજરાતી ભાષા (ચતુર્શબ્દ મુક્તક)

માર્ચ 22, 2013

ગુણવંતી
શદાયક
રાજ્ઞી
તીર્થમય.