Archive for માર્ચ, 2015

“જિન્દગીનો તરાપો” (ગિરીશના ભાવ પ્રતિભાવ)

માર્ચ 31, 2015

આજે મારા પ્રિય કવિ મકરંદ દવેનું ગીત “જિન્દગીનો તરાપો” વાંચી મન આનંદસાગરમાં ઝૂલવા લાગ્યું!
અને “નાસ્તિક” ફિલ્મના પ્રદીપજીના ગીતની આ પંક્તિઓ યાદ આવીઃ
“હિંમત ન હાર
પ્રભુકો પુકાર
વોહી તેરી નૈયા
લગાયેગા પાર …”
“જિન્દગીનો તરાપો” ગીત વાંચોઃ
http://layastaro.com/?p=12710

શ્રદ્ધા સ્થાનો (ચતુર્શબ્દ મુક્તક)

માર્ચ 31, 2015

દરેક
ધર્મસ્થાન
શ્રદ્ધા
સ્થાન.

જીવનનો હેતુ (ચતુર્શબ્દ મુક્તક)

માર્ચ 30, 2015

જીવનનો
હેતુ
શું
છે ?

પગલે … પગલે … ! (ચતુર્શબ્દ મુક્તક)

માર્ચ 30, 2015
પગલે …
પગલે …
પ્રકાશ
પથમાં …
નોંધઃ મારા ઇ-મેઇલમાં રોજ BibleVerse આવે છે. માર્ચ ૨૬, ૨૦૧૫ના રોજ આવ્યા આ શબ્દોઃ
Your word is a lamp to my feet and a light for my path.  (Pslam 119:105).
અને સ્ફૂર્યું આ મુક્તક.
BibleVerseના સંચાલકોને આ ચતુર્શબ્દ મુક્તક અર્પણ કરું છું.

બાલ કથાગીત (ચતુર્શબ્દ મુક્તક)

માર્ચ 23, 2015

બાલ-
ગીતમાં
બાલ-
વારતા …

“ફેરફુદરડી” (ચતુર્શબ્દ મુક્તક)

માર્ચ 23, 2015

“ફેરફુદરડી”
ફરો
ને
ગાઓ.

નોંધઃ “ફેરફુદરડી” આ લખનારનો બાળગીતસંગ્રહ છે.

“ટમટમતા તારલા” (ચતુર્શબ્દ મુક્તક)

માર્ચ 23, 2015

“ટમટમતા
તારલા”
સહુને
વહાલા !

નોંધઃ “ટમટમતા તારલા” આ લખનારનો બાળગીત સંગ્રહ છે.

રામનાં કામ (ચતુર્શબ્દ મુક્તક)

માર્ચ 23, 2015

ચાલો
કરીએ
રામનાં
કામ.

નોંધઃ મોડેસ્ટો, કેલિફોર્નિયાના શ્રી રામ મંદિરમાં રવિવાર, માર્ચ ૨૨, ૨૦૧૫ના રોજ શ્રી અખીલજી મહારાજની રામકથા સાંભળતાં સ્ફૂરેલું મુક્તક. આ ચતુર્શબ્દ મુક્તક શ્રી રામ તથા શ્રી અખીલજી મહારાજને અર્પણ કરું છું.

વિનોદ વિહાર (ચતુર્શબ્દ મુક્તક)

માર્ચ 21, 2015

વિનોદ
ભટ્ટનો
વિનોદ
વિહાર!

ગલી ગલીમાં … (ચતુર્શબ્દ મુક્તક)

માર્ચ 21, 2015

ગલી
ગલીમાં
રામ
નામ …