Archive for જૂન, 2013

સર્વત્ર સહુનો પરિવાર ! (ચતુર્શબ્દ મુક્તક)

જૂન 29, 2013

સૌનો
“શ્રી
રામકૃષ્ણ
પરિવાર”.

ભારતનો મહિમા ! (ચતુર્શબ્દ મુક્તક)

જૂન 29, 2013

દિવ્ય
પ્રકાશમય
ભા-
રત !

પ્રભુદર્શન માટે કેવી વિધિ ? (ચતુર્શબ્દ મુક્તક)

જૂન 29, 2013

કેવી
વિધિથી
થાય
પ્રભુદર્શન ?

વ્રતોમાં સૌથી મોટું કયું ? (ચતુર્શબ્દ મુક્તક)

જૂન 27, 2013

છે
મનવચનમૌનવ્રત
સૌથી
મોટું !

નોંધઃ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજના “શ્રીમદ ભાગવત રહસ્ય”માં પંચમ સ્કંધમાં ઋષભદેવજીની કથામાં સૌથી મોટા વ્રતની વાત આવે છે. આ મુક્તક પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજને અર્પણ કરું છું.

નામ મહિમા (ચતુર્શબ્દ મુક્તક)

જૂન 26, 2013

છુપ્યા
છે
નામમાં
પ્રભુજી.

શું ઢાંકે ચોથો વાનર ? (ચતુર્શબ્દ મુક્તક)

જૂન 25, 2013

ચોથો
વાનર
ઢાંકે
નીચે !
નોંધઃ જુદાં જુદાં અંગ ઢાંકતા ત્રણ વાનરો તો જાણીતા છે, પણ ચોથો વાનર અને તે પણ નીચેનું અંગ ઢાંકતો !? “અમેરિકન ગુજરાત” માસિકમાં ચાર વાનરના ચિત્ર સાથે પ્રગટ થયેલી મારી હાસ્યકૃતિ પરથી આ મુક્તક સ્ફૂર્યું છે.

નોખો રસ કયો ? (ચતુર્શબ્દ મુક્તક)

જૂન 24, 2013

છે
રસ-થાળમાં
નોખો
ભક્તિરસ.

જાહેરમાં પહેરવાનો લંગોટ ! (ચતુર્શબ્દ મુક્તક)

જૂન 24, 2013

નેકટાઈને
ભદ્રંભદ્ર
કહે
કંઠલંગોટ !

અજબ સત્સંગ ! (ચતુર્શબ્દ મુક્તક)

જૂન 22, 2013

છે
શબ્દોનો
સત્સંગ
અમારો !

વૃક્ષ … બીજ … વૃક્ષ … બીજ … (ચતુર્શબ્દ મુક્તક)

જૂન 21, 2013

વૃક્ષમાંથી
બીજ
બીજમાંથી
વૃક્ષ …