Archive for જાન્યુઆરી, 2016

રસ્તે રસ્તે શઠ ઊભા છે … !

જાન્યુઆરી 31, 2016
“લયસ્તરો” વેબ સાઈટ પર પોસ્ટ થયેલા કાવ્યની ઉપર કાવ્યકણિકાઓ આવતી રહે છે. ભગવતીકુમાર શર્માના “ખૂશ્બુ સ્મરણની” ગઝલ ઉપર રવિવાર, જાન્યુઆરી ૩૧, ૨૦૧૬ના રોજ આ પંક્તિઓ વાંચી. એમનો અંગ્રેજીમાં ભાવાનુવાદ પણ આપું છું.
રસ્તે રસ્તે શઠ ઊભા છે
મંદિર, મસ્જિદ, મઠ ઊભાં છે.
હેમેન શાહ
CROOKS ON THE ROAD !
Along the road you’ll encounter crooks:
Temple, mosque, monastery … !
Heman Shah
હેમેન શાહની ગઝલની લીંકઃ
layastaro.com/?p=1355
 
All writings of Girish Parikh posted on this blog (www.GirishParikh.wordpress.com), and published and/or posted elsewhere are: Copyright by Girish Parikh. All Rights Reserved. E-mail: gparikh05@gmail.com.) 

ગુજરાતી પુસ્તકો વાંચવાનો આનંદ … ગુજરાતી સાહિત્ય વાંચવાનો આનંદ …

જાન્યુઆરી 31, 2016

ગુજરાતીમાં સર્જન કરતા સાહિત્યકારને નોબેલ પ્રાઈઝ જરૂર મળી શકે !

આ ધ્યેય સિદ્ધ કરવામાં નીચેનાં બે પુસ્તકો મદદ કરી શકે.

ગુજરાતી પુસ્તકો વાંચવાનો આનંદઃ લોકપ્રિય પુસ્તકોને મન ભરીને માણો !

ગુજરાતી સાહિત્ય વંચવાનો આનંદઃ આપણા સાહિત્ય-ખજાનાઓની ઝ્લક

બન્ને પુસ્તકોના અંગ્રેજી અવતારોને આ નામો આપી શકાયઃ

Joy of Reading Gujarati Books: Enjoy the popular books …

Joy of Reading Gujarati Literature: Glimpses of our literature-treasures
All writings of Girish Parikh posted on this blog (www.GirishParikh.wordpress.com), and published and/or posted elsewhere are: Copyright by Girish Parikh. All Rights Reserved. E-mail: gparikh05@gmail.com.) 

3292 words of the Nobel Prize book written.

ગાંધી નિર્વાણ દિનઃ ત્રણ નિર્ણય (નિર્ણયત્રિવેણી)

જાન્યુઆરી 30, 2016

આજે શનિવાર, જાન્યુઆરી ૩૦, ૨૦૧૬, ગાંધી નિર્વાણ દિને એમનું સ્મરણ કરીને ત્રણ નિર્ણયો કરું છું જેને હું “નિર્ણયત્રિવેણી” કહું છુંઃ

૧.  ગુજરાતીમાં સર્જન કરતા સાહિત્યકારને નોબેલ પ્રાઈઝ કેવી રીતે મળૅ? પુસ્તક ૨૦૧૬માં તૈયાર કરીશ.

૨. મૂળ ગુજરાતી પુસ્તક ગુજરાતીમાં સર્જન કરતા સાહિત્યકારને નોબેલ પ્રાઈઝ કેવી રીતે મળૅ?ને ૨૦૧૬માં અંગ્રેજીમાં અવતાર આપીશ. Tentative Title in English: How can a writer writing in Gujarati win the Nobel Prize?

3. ગુજરાતીમાં સર્જન કરતા જીવંત સાહિત્યકારને નોબેલ પ્રાઈઝ મળે એ માટે મારાથી બનતા અન્ય પ્રયત્નો પણ કરતો રહીશ.

–ગિરીશ પરીખ
(All writings of Girish Parikh posted on this blog (www.GirishParikh.wordpress.com), and published and/or posted elsewhere are: Copyright by Girish Parikh. All Rights Reserved. E-mail: gparikh05@gmail.com.)
3218 words of the Nobel Prize book written.

શબ્દોનો મહિમા (ચતુર્શબ્દ મુક્તક)

જાન્યુઆરી 29, 2016
શબ્દોનું
સર્જન
સન્માન
મૂલ્યાંકન !
(All writings of Girish Parikh posted on this blog (www.GirishParikh.wordpress.com), and published and/or posted elsewhere are: Copyright by Girish Parikh. All Rights Reserved. E-mail: gparikh05@gmail.com.) 

“ગુજરાતીમાં સર્જન કરતા સાહિત્યકારને નોબેલ પ્રાઈઝ કઈ રીતે મળે?” પુસ્તકના સર્જનની કેફિયતઃ ૧

જાન્યુઆરી 28, 2016
ઓગસ્ટ ૨૪, ૨૦૧૦ના રોજ આ લખ્યુંઃ

શિકાગો લેન્ડમાં યોજાયેલા એક કવિ સંમેલનમાં શ્રી સિતાંશુ યશશ્ચંદ્રે આ મતલબનું કહેલું: ગુજરાતીઓમાં દમ નથી નહીં તો ઉમાશંકર જોશીને નોબેલ પ્રાઈઝ મળ્યું હોત!

એમના એ કથને પણ મને નીચેનું લખાણ લખવા પ્રેરણા આપી છે.

ગુજરાતી સાહિત્યકારને નોબેલ પ્રાઈઝ કઈ રીતે મળી શકે?

શ્રી ગણેશ કરું છું આ લેખમળાના આજે (ઓગસ્ટ ૨૪, ૨૦૧૦; મંગળવાર, રક્ષાબંધન દિન) આ બ્લોગ (www.girishparikh.wordpress.com) પર.

ગુજરાતમાં, અને ભારતનાં અન્ય રાજ્યોમાં અને દુનિયાના અન્ય દેશોમાં — જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં ત્યાં — મે ૧, ૨૦૧૦થી એક વર્ષ સુધી ‘સ્વર્ણિમ ગુજરાત’ની ઉજવણી થઈ. ગુજરાત રાજ્યે ‘વાંચે ગુજરાત’નો કાર્યક્રમ પણ કર્યો.

આ સોનેરી સમય છે એક બીજી યોજનાના શ્રી ગણેશ કરવાનો અને એ છે ગુજરાતી સાહિત્યકારને નોબેલ પ્રાઈઝ મળે એનો.

ગુજરાતી સાહિત્યકારને નોબેલ પ્રાઈઝ મળી શકે? મારો આત્મા કહે છે કે જરૂર મળી શકે. આ લેખમાળામાં મારા વિચારો રજૂ કરીશ. …

નોબેલ પ્રાઈઝ કોઈ ગુજરાતી કવિને પણ મળી શકે. તમે પણ એ કવિ હોઈ શકો ! ‘ગુજરાતી સાહિત્યકારને નોબેલ પ્રાઈઝ કઈ રીતે મળી શકે?’ એ લેખમાળા વાંચવાનું ન ચૂકશો, અને તમારા પ્રતીભાવ પણ જરૂર આપો. Let’s brain storm how a Gujarati poet or author can win the Nobel Prize.

તા.ક. ૧: આજે (ઓગસ્ટ ૨૪, ૨૦૧૦) નર્મદ જન્મદિન પણ છે.
તા.ક. ૨ : ગઝલ પણ સાહિત્યનું જ એક અંગ છે અને ગઝલકારને પણ નોબેલ પ્રાઈઝ મળી શકે.
(All writings of Girish Parikh posted on this blog (www.GirishParikh.wordpress.com), and published and/or posted elsewhere are: Copyright by Girish Parikh. All Rights Reserved. E-mail: gparikh05@gmail.com.) 
3124 words of the Nobel Prize book written.

સરસ્વતી તથા શ્રીનું મંગળ મિલન ! (મુક્તક)

જાન્યુઆરી 27, 2016

શ્રી ગણેશને કરી વંદન
મા શારદાના ચરણે નમન
સરસ્વતી શ્રીનું થાય મિલન
જીતે નોબેલ પ્રાઈઝ ગુર્જરી સર્જન.

નોંધઃ પદ્માબહેન શાહનું કાવ્ય વાંચીને આ મુક્તક સ્ફૂર્યું છે. લીંકઃ
https://shabdonusarjan.wordpress.com/2016/01/27/%e0%aa%ae%e0%aa%be%e0%aa%a4%e0%ab%83%e0%aa%ad%e0%aa%be%e0%aa%b7%e0%aa%be%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%b8%e0%aa%82%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a7%e0%aa%a8%e0%aa%ae%e0%aa%be/#comments
પદ્માબહેન શાહને આ મુક્તક અર્પણ કરું છું.
અમેરિકામાં અને અન્ય દેશોમાં વસતા સહુ ગુજરાતીઓને વિનંતી કરું છું કે
www.GirishParikh.wordpress.com બ્લોગ પર “નોબેલ પ્રાઈઝ” કેટેગોરીમાં સર્જાતું પુસ્તક “ગુજરાતીમાં સર્જન કરતા સાહિત્યકારને નોબેલ પ્રાઈઝ કેવી રીતે મળે?” અવશ્ય વાંચે તથા
પ્રતિભાવો પણ આપે.
 
(All writings of Girish Parikh posted on this blog (www.GirishParikh.wordpress.com), and published and/or posted elsewhere are: Copyright by Girish Parikh. All Rights Reserved. E-mail: gparikh05@gmail.com.)
 
2898 words of the Nobel Prize book written.

અતિ આગ્રહ ! (ચતુર્શબ્દ મુક્તક)

જાન્યુઆરી 27, 2016

અતિ
આગ્રહ
બને
દુરાગ્રહ !

(All writings of Girish Parikh posted on this blog (www.GirishParikh.wordpress.com), and published and/or posted elsewhere are: Copyright by Girish Parikh. All Rights Reserved. E-mail: gparikh05@gmail.com.)

હૃદય અને આત્મા રેડીને રચાતું પુસ્તક !

જાન્યુઆરી 26, 2016

અલબત્ત, પુસ્તક છેઃ “ગુજરાતીમાં સર્જન કરતા સાહિત્યકારને નોબેલ પ્રાઈઝ કેવી રીતે મળે?”

ગુજરાતીમાં છપાયેલાં ૧૧૨ પાનાનું પુસ્તક બને એ રીતની પુસ્તકની મેન્યુસ્ક્રીપ્ટ તૈયાર કરવી છે અને પુસ્તક જુલાઈ ૨૦૧૬માં પ્રગટ કરવાની ધારણા છે.

સર્જાતું જતું આ પુસ્તક www.GirishParikh.wordpress.com બ્લોગ પર “નોબેલ પ્રાઈઝ” કેટેગોરીમાં  આપ જરૂર વાંચતા રહેશો તથા આપના પ્રતિભાવો પણ મોકલતા રહેશો.

પ્રતિભાવો બ્લોગ પર તો પોસ્ટ તો થશે જ — બનશે તો એમાંથી કેટલાક પુસ્તકમાં લેવા પ્રયત્ન કરીશ.

(All writings of Girish Parikh posted on this blog (www.GirishParikh.wordpress.com), and published and/or posted elsewhere are: Copyright by Girish Parikh. All Rights Reserved. E-mail: gparikh05@gmail.com.)

2822 words of the Nobel Prize book written.

મમ હૃદયગાન ! (ચતુર્શબ્દ મુક્તક)

જાન્યુઆરી 26, 2016

મમ
હૃદય
ગાય
ગીતાંજલી

SONG OF MY HEART ! (Four-worded verse)
My
Heart
Sings
Gitanjali

(All writings of Girish Parikh posted on this blog (www.GirishParikh.wordpress.com), and published and/or posted elsewhere are: Copyright by Girish Parikh. All Rights Reserved. E-mail: gparikh05@gmail.com.)

2745 words of Nobel Prize book written.

કામણગારી ગુજરાતણ ! (ચતુર્શબ્દ મુક્તક)

જાન્યુઆરી 26, 2016

કરે
કામણ
એક
ગુજરાતણ !