Archive for જાન્યુઆરી, 2012

આપણે સહુ ! (ચતુર્શબ્દ મુક્તક)

જાન્યુઆરી 31, 2012

એક

થઈએ

આપણે

સહુ !

આત્મિયતા સાંધી ! (ચતુર્શબ્દ મુક્તક)

જાન્યુઆરી 30, 2012

(જાન્યુઆરી ૩૦, ૨૦૧૨; સોમવાર — ગાંધી પુન્યદિન)

ગાંધી

સાથે

આત્મિયતા

સાંધી !

રામ રટણ ! (ચતુર્શબ્દ મુક્તક)

જાન્યુઆરી 29, 2012
“રામ રતન ધન પાયો ..” ગાનાર મીરાંબાઈની ક્ષમાયાચના સાથે લખું છું:
રામ
રટણ
ધન
પાયો !
નોંધઃ “રટણ” શબ્દની જગાએ આપ “નામ” શબ્દ મૂકી શકો છો.

એક થઈએ ! (ચતુર્શબ્દ મુક્તક)

જાન્યુઆરી 28, 2012

એક

થઈએ

આપણે

બે !

સાહિત્ય સંગત (ચતુર્શબ્દ મુક્તક)

જાન્યુઆરી 27, 2012
સાહિત્ય
સંગત
લાવે
રંગત!
નોંધઃ અલબત્ત, “સાહિત્ય” શબ્દને બદલે “સંગીત” કે “કલા” શબ્દ આપ મૂકી શકો છો.

અપાર મહિમા ! (ચતુર્શબ્દ-મુક્તક!)

જાન્યુઆરી 26, 2012

અંતિમ

સંગીત

અપાર

મહિમા !

 

 

!

ઓમ બસ ! (ચતુર્શબ્દ-મુક્તક!)

જાન્યુઆરી 25, 2012
જીસસયસ

ઓમ

બસ !

નોંધઃ અલબત્ત, “જીસસ”ની જગાએ આપ કોઈ પણ ભગવાન, દેવ કે દેવીનું નામ મૂકી શકો છો.

શબ્દનો મહિમા ! (ચતુર્શબ્દ મુક્તક)

જાન્યુઆરી 24, 2012
મહિમા
અપરંપાર
છે
શબ્દનો !

શબ્દ … શ્વાસ … ! (ચતુર્શબ્દ-મુક્તક!)

જાન્યુઆરી 23, 2012
શબ્દ
શ્વાસ
એજ
પ્રાસ !

શબ્દ … શક્તિ … ! (ચતુર્શબ્દ-મુક્તક!)

જાન્યુઆરી 22, 2012
શબ્દ
શક્તિ
કર
ભક્તિ !