Archive for નવેમ્બર, 2015

ગિરીશ ઈન્વેસ્ટીંગ ટ્રેડીંગઃ ૯ સીસ્કો શેર (CSCO)

નવેમ્બર 30, 2015

આજે સોમવાર, નવેમ્બર ૩૦, ૨૦૧૫ના રોજ સીસ્કો શેર ટ્રેડીંગ માટે ૨૭.૩૫ના ભાવે ખરીદ્યા.

-3ગિરીશ ઈન્વેસ્ટીંગ ટ્રેડીંગઃ ૮ ૮A આઈબીએમ શેર (IBM)

નવેમ્બર 30, 2015

***કોલ ઓપ્શન વેચવાના .૭૬ મળેલા. એટલે કોસ્ટ બેઝીઝ ૧૩૮.૫૯ થઈ.
જાન્યુઆરી ૨૦ના રોજ ૧૧૮.૪૭ના ભાવે શેર વેચ્યા. શેર દીઠ ખોટઃ ૨૦.૧૨. ૧૫%.

In another 2 accounts did similar trades and had similar losses.***

૮A

મંગળવાર, ડીસેમ્બર ૨૨, ૨૦૧૬ના રોજ જાન્યુઆરી ૧૫, ૨૦૧૬ (એક્સ્પીરેશન ડેઈટનાં) ૧૪૨ (સ્ટ્રાઈક પ્રાઈસનાં) કોલ ઓપ્શન .૭૬ના ભાવે લખ્યાં.

આજે સોમવાર, નવેમ્બર ૩૦, ૨૦૧૫ના રોજ આઈબીએમના શેર ટ્રેડીંગ માટે ૧૩૯.૩૫ અને ૧૩૯.૨૭ના ભાવે ખરીદ્યા.
(All writings of Girish Parikh posted on this blog (www.GirishParikh.wordpress.com), and published and/or posted elsewhere are: Copyright by Girish Parikh. All Rights Reserved. E-mail: gparikh05@gmail.com.)

અનોખા કંકુ ને ચોખા ! (ચતુર્શબ્દ મુક્તક)

નવેમ્બર 29, 2015

શબ્દ-
બ્રહ્મના
કંકુ
ચોખા … !

સજનનો સત્સંગ ! (ચતુર્શબ્દ મુક્તક)

નવેમ્બર 29, 2015

અંગ
અંગ
સત્સંગ
સજનનો !

કઈ નદી કાંઠા વિના વહી હતી ? (ચ્તુર્શબ્દ મુક્તક)

નવેમ્બર 28, 2015

કાંઠા
વિના
વહી’તી
નદી !

નોંધઃ  વિવેક મનહર ટેલરનો એક શેરઃ
ન હોય કોઈ જ્યાં બંધન ત્યાં કેવી આઝાદી ?
જો વહેવું હોય તો કાંઠા વગર શું છૂટકો છે ?
પણ એક નદી કાંઠા વિના વહી હતી અને એ પાવન ગંગા ભારતમાં છે. સ્વર્ગથી ગંગાનું શિવજટામાં અવતરણ થયેલું અને કોઈ કાંઠા વિના ગંગા આકાશમાર્ગે વહી હતી .
વિવેક મનહર ટેલરના શેરની લીંક (જુઓ એમાં La’Kantની કોમેન્ટ):
http://layastaro.com/?p=9935

 

શ્રી શ્રી લક્ષ્મીનાયાયણ (ચતુર્શબ્દ મુક્તક)

નવેમ્બર 28, 2015

પરથમ
નારાયણ
ને
લક્ષ્મી.

+ગિરીશ ઈનવેસ્ટીંગ ટ્રેડીંગઃ ૭ ૭A યુએસજી કોર્પોરેશન (USG) ઓપ્શન

નવેમ્બર 27, 2015

આજે શુક્રવાર, નવેમ્બર ૨૭, ૨૦૧૫ના રોજ યુએસજી કોર્પોરેશન (USG) નાં ડીસેમ્બર ૧૮ (એક્સીપીરેશન ડેઈટ)નાં ૨૪ (સ્ટ્રાઈક પ્રાઈસ)નાં પુટ ઓપ્શન .૬૪ ડોલરના ભાવે લખ્યાં (એટલે વેચ્યાં).
ત્રણ અઠવાડિયામાં ૨.૭% મળે એટલે વાર્ષિક ૪૬% ટકા થાય.
ડીસેમ્બર ૧૮, ૨૦૧૫ના રોજ જો સ્ટોક ૨૪ની નીચે ક્લોઝ થાય તો દરેક પુટ ઓપ્શનના ૧૦૦ શેર ૨૪ના ભાવે ખરીદવા પડશે.

Added on Saturday, December 5, 2015:
Yes, USG is at a multi-year low. Warren Buffet owns 27% of the entire USG company in Berkshire Hathaway. USG is Chicago-based company founded in 1901.
Let me give some details about my USG Trade which may become long-term Investment!
On November 27 I sold put options of USG of December 18 (expiration date) of 24 (strike price) and got .64 per option. The return is 2.6% on the commitment of $24 for each share. This return is only in three weeks, so annualized return is 45%.
My cost basis for each share is 24 – .64 = 23.36. I have stop at 15% of my cost basis, that is, at 19.86.
If the stock closes at or below 19.86, on the next market day at the opening I would buy the puts and close the Trade.
If the puts survive and on December 18 (the expiration day) if the stock is still below 24, I will have to buy the shares at the strike price of 24. My cost basis will still be 23.36  and my stop on the stocks will also be 19.86.
If the stop is not hit I would keep the shares for long-term. While I am keeping the shares I may write covered calls as appropriate so that if the shares are called away I would have some capital gain.
I hope the above makes sense.
IMPORRANT NOTE: I would not announce the stop price, would keep it manually.
મંગળવાર, ડીસેમ્બર ૧૫, ૨૦૧૫ના રોજ .૫૫ના ભાવે ઉપરનાં ઓપ્શન કવર કર્યાં. થોડો નફો થયો.

 

-2ગિરીશ ઈન્વેસ્ટીંગ ટ્રેડ્રીંગઃ ૬ ફ્રીમોન્ટ મેકમોરાન શેર (FCX)

નવેમ્બર 27, 2015

***એચઆઈ
જાન્યુઆરી ૧૧, ૨૦૧૬ના રોજ સ્ટોપ થયો હોવાથી ૪.૪૯ના ભાવે શેર વેચી દીધા. શેર દીઠ ખોટઃ ૩.૬૭. ૪૫% બીજા એક એકાઉન્ટમાં પણ આ મુજબનો ટ્રેડ કરેલો જેની પણ આવી  જ ખોટ ગઈ! ***.

આજે શુક્રવાર, નવેમ્બર ૨૭, ૨૦૧૫ના રોજ ફ્રીમોન્ટ મેકમોરાન શેર (FCX) ૮.૧૯ અને ૮.૧૬ના ભાવથી ખરીદ્યા. લગભગ અઢી ટકા ડીવીડન્ડ મળશે જે રીઈનવેસ્ટ કરીશ.

રામેશ્વર (ચતુર્શબ્દ મુક્તક)

નવેમ્બર 26, 2015

રામ
ઈશ્વર

રામેશ્વર.

નોંધઃ મોડેસ્ટો, કેલિફોર્નિયામાં હિંદુ રીલિજયસ એન્ડ કલ્ચરલ સેન્ટરમાં તાજેતરમાં ત્રણ દિવસનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો એ દરમિયાન જાણવા મળ્યું કે રામેશ્વરમાં શિવલીંગ છે અને શિવના ઈશ્વર રામ છે એટલે એ સ્થાનનું નામ “રામેશ્વર” છે.

“રામલાલા”ની રસમય કથા: 3

નવેમ્બર 26, 2015
રામલાલા તમારી પાસે આવે અને તમારી સાથે રમવા માંડે તો તમને કેવી મઝા આવે? બાળક છે એટલે રામલાલા કોઈ કોઈ વખત તોફાન કરે પણ હું જાણું છું કે રામલાલા સાથે રમવું તમને ગમશે.
દિવસો પસાર થવા લાગ્યા અને શ્રી રામકૃષ્ણને પણ રામલાલાનું ગજબનું આકર્ષણ થયું. એમને પણ પોતાની આંખોથી રામનું બાળરૂપ દેખાવા માડ્યું. રામલાલા  જ્યાં સુધી શ્રી રામકૃષ્ણ  પાસે હોય ત્યાં સુધી આનંદમાં રહેતા પણ જ્યારે એ દૂર જતા ત્યારે તરત જ રામલાલા એમની પાછળ આવતા. પહેલાં તો શ્રી રામકૃષ્ણને લાગ્યું કે એ એમની કલ્પના હશે પણ એમ વારંવાર થવા લાગ્યું.
(વધુ હવે પછી …)