Archive for માર્ચ, 2012

મેવા ! (ચતુર્શબ્દ મુક્તક)

માર્ચ 31, 2012

સાચી

સેવા

આપે

મેવા !

Advertisements

હરિકૃપા (ચતુર્શબ્દ મુક્તક)

માર્ચ 30, 2012

હાસ્ય

તો

છે

હરિકૃપા.

નોંધઃ નીચેના સુવાક્ય પરથી આ મુક્તક સર્જાયું છેઃ “આપણું સુંદર હાસ્ય એ શ્રીહરિકૃપાનું પરિણામ છે.” –રાજુ સોલંકીના ઈ-મેઈલમાંથી.

શ્વાસસ્તરો ! (ચતુર્શબ્દ મુક્તક)

માર્ચ 29, 2012

‘લયસ્તરો’

છે

મારા

શ્વાસસ્તરો !

નોંધઃ www.layastaro.com છે ગુજરાતી કવિતા,આસ્વાદ, તથા પ્રતિભાવોનો ત્રિવેણી સંગમ.

રેલો … ! (ચતુર્શબ્દ મુક્તક)

માર્ચ 28, 2012

વંશ

વેલો

જાણે

રેલો … !

જ્યોતીન્દ્ર દવે ! (ચતુર્શબ્દ મુક્તક)

માર્ચ 27, 2012
હાસ્યરસ
પર્યાય
જ્યોતીન્દ્ર
દવે !
નોંધઃ ઉમાશંકર જોશી આપણા હાસ્યસમ્રાટ જ્યોતીન્દ્ર દવે માટે આ મતલબનું કહેતાઃ હસવું આવે છે એના બદલે જ્યોતીન્દ્ર આવે છે એમ કહેવું જોઈએ! આ મુક્તક ઉમાશંકર જોશી તથા જ્યોતીન્દ્ર દવેને અર્પણ કરું છું.

હરનિશ જાની (ચતુર્શબ્દ મુક્તક)

માર્ચ 26, 2012

લખો

અહર્નિશ

હરનિશ

જાની.

નોંધઃ આ ૧૦૦મું ચતુર્શબ્દ મુક્તક આપણા લોકપ્રિય હાસ્યલેખક વિશે છે. લખતા રહો અને હસાવતા રહો હરનિશભાઈ.

લાંબુ જીવો … (ચતુર્શબ્દ મુક્તક)

માર્ચ 25, 2012

હસતા

રહો

લાંબુ

જીવો … !

નોંધઃ આપ ‘હસતા”ની જગાએ “ચાલતા” મૂકી શકો છો.

હાસ્ય રમત ! (ચતુર્શબ્દ મુકતક)

માર્ચ 24, 2012

ચાલો

રમીએ

હાસ્ય

રમત !

નોંધઃ ‘હાસ્ય રમત’ શું છે, કેવી રીતે રમવી અને શા માટે રમવી એ વિશે આ લખનારે અંગ્રેજીમાં લેખ લખ્યો છે જે પોસ્ટ કરવા એ પ્રયત્ન કરશે.

જ્યોતીન્દ્ર આવે ! (ચતુર્શબ્દ મુક્તક)

માર્ચ 23, 2012

હસવું

કે

જ્યોતીન્દ્ર

આવે !

નોંધઃ ઉમાશંકર જોશી આપણા હાસ્યસમ્રાટ જ્યોતીન્દ્ર દવે માટે આ મતલબનું કહેતાઃ હસવું આવે છે એના બદલે જ્યોતીન્દ્ર આવે છે એમ કહેવું જોઈએ! આ મુક્તક ઉમાશંકર જોશી તથા જ્યોતીન્દ્ર દવેને અર્પણ કરું છું.

શ્રેષ્ઠ દવા ! (ચતુર્શબ્દ મુક્તક)

માર્ચ 22, 2012

હસવું

છે

શ્રેષ્ઠ

દવા !

નોંધઃ અલબત્ત, આ મુક્તકની પ્રેરણા છે જગવિખ્યાત સામયિક Reader’s Digestનો લોકપ્રિય વિભાગ “Laughter, The Best Medicine”. એ ચાર અંગ્રેજી શબ્દો પણ ચતુર્શબ્દ મુક્તક જ છે ને!