Archive for ફેબ્રુવારી, 2013

ઋષિગાન … (ચતુર્શબ્દ મુક્તક)

ફેબ્રુવારી 28, 2013

સાચા
કવિનાં
કવનઃ
ઋષિગાન …

Advertisements

રામ નામ (ચતુર્શબ્દ મુક્તક)

ફેબ્રુવારી 27, 2013

અમને
રામ
નામ
પ્યારું.

નોંધઃ “નામ” શબ્દની જગાએ આપ “ભજન” શબ્દ મૂકી શકો છો.

રામચરિતમાનસ (ચતુર્શબ્દ મુકતક)

ફેબ્રુવારી 26, 2013

તુલસીદાસનો
જીવનરસ
છે
રામચરિતમાનસ.

સર્જનમય જીવન (ચતુર્શબ્દ મુક્તક)

ફેબ્રુવારી 25, 2013

છે
સર્જન
જીવન
મારું.

નોંધઃ
“ગિરીશભાઈ તમે સર્જક છો.”
–તારાચંદ માણેકચંદ રવાણી (રવાણી પ્રકાશન)

સંસારીઓએ શું કરવું ? (ચતુર્શબ્દ મુક્તક)

ફેબ્રુવારી 24, 2013


કરો
તે
કરો !

નોંધઃ સંસારીઓ માટે શ્રી રામકૃષ્ણ પરમહંસનો ઉપદેશઃ Do this and that.

વાંચનનો આનંદ (ચતુર્શબ્દ મુકતક)

ફેબ્રુવારી 23, 2013

ગુજરાતીમાં
વાંચનનો
આનંદ
અનોખો.

નોંધઃ “વાંચન”ની જગાએ આપ “સર્જન” મૂકી શકો છો.

કેટલાં વેચ્યાં ? (ચતુર્શબ્દ મુક્તક)

ફેબ્રુવારી 22, 2013

પુસ્તક
પ્રગટ
વેચ્યાં
કેટલાં ?

માતૃભાષા દિન (ચતુર્શબ્દ મુક્તક)

ફેબ્રુવારી 21, 2013

માતૃભાષા
દિન
છે
રોજ …

ફરિયાદ (ચતુર્શબ્દ મુક્તક)

ફેબ્રુવારી 20, 2013

આપની
ફરિયાદ
શું
છે?

ગઝલયાત્રા (ચતુર્શબ્દ મુક્તક)

ફેબ્રુવારી 19, 2013

આદિલ
સ્મરીને
ગઝલયાત્રા
કરીએ …