Archive for જુલાઇ, 2014

રજનીકુમાર પંડ્યાની મારી પ્રિય નવલકથા “કુંતી”

જુલાઇ 19, 2014
http://zabkar9.blogspot.in/2014/07/blog-post.html
ઉપરની લીંક પરના લેખનો એક પ્રતિભાવ વાંચતાં આ લખ્યુંઃ
મારા પ્રિય ગુજરાતી લેખક રજનીકુમાર પંડ્યાની મારી પ્રિય નવલકથા “કુંતી”નો મેં અંગ્રેજીમાં અનુવાદ કરવા માંડેલો અને ૧૦૦થી વધુ પાનાનો અનુવાદ પણ કરેલો. એક પાનાના અનુવાદનો પ્રથમ ડ્રાફ્ટ કરતાં લગભગ એક કલાક લાગતો હતો. રજનીકુમાર સાથે એગ્રીમેન્ટ ન થઈ શકતાં આ પ્રોજેક્ટ આગળ ન વધી શક્યો અને અનુવાદ કરેલાં પાનાં રદ કરેલાં.
મારા પ્રિય મિત્ર ઈશ્વરભાઈ પટેલે રજનીકુમાર પંડ્યાની નવલકથા “પુપ્ષદાહ”નો સરલા જગમોહન પાસે અનુવાદ કરાવેલો એનું શું થયું એની ખબર નથી!
હું માનું છું કે રજનીકુમારનાં પસંદ કરેલાં સર્જનોના અંગ્રેજીમાં  ઉત્કૃષ્ટ અનુવાદો થાય તો એમને નોબેલ પ્રાઈઝ પણ મળી શકે!
ગિરીશ પરીખ
મોડેસ્ટો  કેલિફોર્નિયા
E-mail: girish116@yahoo.com
Phone: (209) 303 6938 (cell)

ગુજરાતની અવિરતપ્રગતિયાત્રાનાં સોપાન… (‘ધરતી’ના મે ૨૦૧૪ના અંકના તંત્રીલેખ વિશે…)

જુલાઇ 7, 2014

મે ૧ મહાગુજરાતનો જન્મદિન.

મે ૨૦૧૪નો  ‘ધરતી’નો  “ગુજરાત વિશેષાંક” આકર્ષક બન્યો છે.

“વેપાર સિવાયનાં ક્ષેત્રોમાં ડંકોવગાડનાર ગરવા ગુજરાતીઓ” (ટીનાદોશી),

“ગુજરાતઃ રાજકીય પ્રયોગશાળા !” (વિદ્યુત ઠાકર),

“કોમી એકતા માટે વસંત-રજબની શહીદી” (મણિલાલ એમ. પટેલ),

“અખંડ ભારતના સમર્થ શિલ્પીઃ સરદારવલ્લભભાઈ પટેલ” (ડૉ. ભાનુપ્રસાદ પંડયા),

“જય ! જય ! ગરવી ગુજરાત !” (ચંદ્રકાન્તશેઠ),

અને ” ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ એક સાંસ્કૃતિક ઘટના” (ડૉ. પી. જી. પટેલ) લેખો વધુ ગમ્યા.

 

લોકશાહીનીયાત્રાવિશેનોલેખવાંચતાંશ્રીનરેન્દ્રમોદીએપાર્લામેન્ટહાઉસનાપગથિયાપરમસ્તકઅડાડ્યુંહતુંતથાપાર્લામેન્ટહાહુસનેલોકશાહીનુંમાંદિરકહ્યુંહતુંએયાદઆવ્યું.

હવે પ્રિ. સોમાભાઈ પટેલના તંત્રીલેખ વિશેઃ

 

ઑગસ્ટઑગસ્ટ૮, ૧૯૫૬. એદિવસમનેબરાબરયાદછે. એવખતેહુંઅમદાવાદનીએલ. ડી. એંન્જિનિયરીગકોલેજમાંભણતોહતો, અનેઅમારાગામબાવળાજવામાટેભદ્રપાસેઆવેલાએસ.ટી.ના બસસ્ટેન્ડપરબેઠોહતો. મને “ફચ … ફચ …” એવાથોડાઅવાજોસ્ંભળાયા! શાનાએઅવાજોહતાએમનેસમજાયુંનહીં. બસઆવવાનીપણતૈયારીહતી.

 

બીજાદિવસેપેપરદ્વારાજાણવામળ્યુંકેએદિવસેઅમદાવાદમાંભદ્રપાસેઆવેલાકોંગ્રેસહાઉસસામે ‘મહાગુજરાત’ બનાવવાનાઆંદોલનમાંભાગલેનારાકેટલાકયુવાનોસરઘાસાકારેપહોંચ્યાહતા. કેન્દ્રસરકારના ‘મહાગુજરાત’  નકરવાનાનિર્ણયનોશાંતિથીવિરોધકરનારાઆયુવાનોપરગોળીબારકરવામાંઅવ્યો  હતોઅનેકેટલાકેબલિદાનઆપ્યાંહતાં.

 

ઈન્દુલાલયાજ્ઞિકનાનેતૃત્વનીચેલડાયેલી “મહાગુજરાત” માટેનીલોકલડતસફળથઈ, તથા પૂજ્યરવિશંકરમહારાજે  “મહાગુજરાત”નાશ્રીગણેશકર્યા.

 

અમેરિકાજતાંપહેલાંસ્વામીવિવેકાનંદેભારતનીયાત્રાકરેલી. ગુજરાતનીયાત્રા એમણેઆઠથી  વધુમહિનાકરેલી. મારાઅંતરનાઉદગારરજૂકરુંછુંઃ

 

વિવેકાનંદનાપુનિતપગલેપાવનથઈગૂર્જરભૂમિ

 

અમદાવાદ, વડોદરાતથાગુજરાતનાંઅન્યશહેરોનીવિવેકાનનંદેયાત્રાકરીહતી. હિંદુધર્મનોપ્રસારકરવાઅમેરિકાજવાનીપ્રેરણાએમનેપોરબંદરમાંપંડિતશંકરપાંડુરંગેઆપીહતી.

 

ગુજરાતનીગૌરવયાત્રાનાઆપ્રેરકતંત્રીલેખમાંસોમાભાઈલખેછેઃ

 

“ગૌરવવંતીછેગુજરાતનીઆઅવિરતપ્રગતિયાત્રા. અડધીસદીઉપરાંતનાસૌનાસહિયારાપુરુષાર્થનાપરિણામેગુજરાતઆજેવિકાસનામોડેલસ્ટેટતરીકેઊભરીરહ્યુંછે.”

 

અનેસોમાભાઈઉમેરેછેઃ “…આપણેએપણસ્વીકારવુંરહ્યુંકેઆવિકાસનાંફળપ્રજાના સર્વવિભાગોસુધીખાસકરીનેછેવાડાનામાનવીસુધીપહોંચીશક્યાંનથી.”

 

“કવરપરનીગુજરાતનીમહાનવ્યક્તિઓની૧૪તસ્વીરોમાંથીકોનેકોનેઓળખોછો?” એવીઅંકમાંક્વિઝઆપીહોતતોસરસ. ‘ધરતી’નાઆગામીઅંકમાંપણએઆપીશકાય. સાથેદરેકવ્યક્તિઓનોસંક્ષિપ્તપરિચયપણઆપીશકાય.

‘ધરતી’નું ધન: વિકાસના સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાન પદે,ગુજરાતના મુખ્યમંત્રી પદે પ્રથમ મહિલા

જુલાઇ 7, 2014
(ધરતી’ના જુન ૨૦૧૪ના અંકના તંત્રીલેખ વિશે …)
કવર પર છે વડાપ્રધાન બનતા શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા ગુજરાતનાં પહેલાં મુખ્યમંત્રી બનતાં  શ્રીમતી આનંદીબહેન પટેલની  શપથ લેતી વખતની પ્રેરક અને ઐતિહાસિક તસ્વીરો. અને હેડલાઈન છેઃ “ગર્વ છે ગુજરાતને.” અભિનંદન અને શુભેચ્છાઓ પાથવે છે ધરતી વિકાસ મંડળ.
પ્રિ. સોમાભાઈ પટેલના યાદગાર તંત્રીલેખમાંનાં કેટલાંક વિધાનોઃ
“… આજ સુધીની સર્વ ચૂંટણીઓમાં જાતિવાદી ગણિત ઉપર જ વિશેષ ભાર મુકાતો રહ્યો હતો. આ વખતની ચૂંટણીઓમાં દેશના મતદારોએ પહેલીવાર જાતિવાદી ગણિતથી ઉપર જઇને વિકાસ અને નવા ભારતનું નિર્માણ કરવા માટેનો મેન્ડેટ આપ્યો, એ રાષ્ટ્રહિતની દૃષ્ટિએ અત્યંત સારી બાબત છે.”
“… ‘અચ્છે દિન આયેંગે’ની જબરદસ્ત આશાઓ અને આકાંક્ષાઓ પણ જ્ન્માવી દીધી છે. ૬૩ વર્ષીય શ્રી મોદીએ હવે લોકોમાં જ્ન્માવેલી અનહદ આકાંક્ષાઓ અને સપનાંને સાકાર કરવાનો પડકાર ઝીલવો પડશે. ભાજપને હવે સ્પષ્ટ બહુમતી સાથે શાસન કરવાનું છે ત્યારે અગાઉની ગઠબંધન સરકારોની મજબૂરી જેવાં બહાનાં કે અન્ય કારણોથી જવાબદારી વહન કરવામાંથી છટકી શકાય તેમ નથી.”
સોમાભાઈ મોદી સરકાર સામેના મોટા પડકારો પણ રજૂ કરે છે.
અને સોમાભાઈના આ વિશ્વાસમય શબ્દો હૃદયમાં અંકિત કરોઃ
“વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની દેશના વિકાસ માટેની સ્પષ્ટ વિચારધારા અને તેને અમલી બનાવવાની નિશ્ચયાત્મક દૃષ્ટિ અને કાર્યક્ષમતા તેમને દેશની વર્તમાન સમસ્યાઓ હલ કરવામાં અને દેશને વિશ્વના ફલક પર આર્થિક અને રાજકીયક્ષેત્રે ગૌરવવંતુ સ્થાન અપાવવામાં સફળ થશે એવો સૌને વિશ્વાસ છે.”
અને શ્રીમતી આનંદીબહેન પટેલ માટેના સોમાભાઈના વિશ્વાસમય શબ્દોઃ
“શ્રીમતી આનંદીબહેને એમના (નરેન્દ્રભાઈના) ઉત્તરાધિકારી તરીકે પ્રથમ મુખ્યમંત્રી તરીકે ગુજરાતનું સુકાન સંભાળ્યું છે એ પણ આપણને સૌને ગૌરવાન્વિત કરનારી ઘટના છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીના અનુગામી તરીકે ગુજરાતના વિકાસ રથને એટલી જ ગતિથી આગળ વધારવાની જવાબદારી આનંદીબહેનના શિરે આવી છે. આનંદીબહેનની શક્તિઓ, એમની કાર્યક્ષમતા અને રાજકીય અનુભવ એમને અવશ્ય સફળતા અપાવશે.”
ત્ંત્રીલેખમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીની પગથી મસ્તક સુધીની લાક્ષણિક તસ્વીર અને સ્મિત કરતાં શ્રીમતી આનંદીબહેન પટેલનો ફોટો છે.
આ કૃતિઓ પણ વધુ ગમીઃ
“ભગવાનને જ્ન્મ દેનાર ‘મા’ ભગવાનથી મહાન છે” (ડૉ. વલ્લભભાઈ વી. મયાણી). નરેન્દ્ર મોદીની માતૃભક્તિ યાદ આવી. ફિલ્મ “દાદીમા”નું મા વિશેનું મહેન્દ્ર કપૂરે ગાયેલું અમર ગીત પણ યાદ આવ્યું.
“મહિલાઓની સલામતી, સ્વતંત્રતા અને સમાનતા” (પ્રવીણ કે. લહેરી).
“બેટી બચાવ સમિતિ” (ગુણવંત પટેલ).
“સ્વાતિ” (નટવર પટેલ).
“સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સમાં ખોવાયેલું યુવાધન” (ડૉ. નિલેશ મારવણિયા).
“મન હોય તો માળવે જવાય (ભતરતભાઈ પટેલ).
“ઉપનિષદોનું પ્રશિક્ષણ” (શશીકાંત શાહ).
“શ્યામજી કૃષ્ણ વર્મા, સ્વામી વિવેકાનંદ અને ગુજરાત” (કિશોર મકવાણા). લેખ વાંચતાં સ્વામી વિવેકાનંદના મહાન ભક્ત શ્રી નરેન્દ્ર મોદી યાદ આવ્યા.
ધરતી વિકાસમંડળનાં પ્રમુખ શ્રી હંસાબહેનને વિનંતી કરું છું કે જુન ૨૦૧૪નો ‘ધરતી’નો અંક (અને એ પછીના અંકો) શ્રી નરેન્દ્ર મોદીના ટેબલ પર પહોંચે એ રીતે મોકલશો. શ્રીમતી આનંદીબહેન પટેલને તો ‘ધરતી’ મળતું જ હશે. બન્નેને ‘ધરતી’ના અંકોમાંથી સમાજ ઘડતર તથા
વિકાસ માટે માટે પ્રરણા મળતી રહેશે.