Archive for ડિસેમ્બર, 2011

વિવેકના મૃત્યુનો મહિમા ગાતા શેરો

ડિસેમ્બર 31, 2011
મોના નાયક ‘ઊર્મિ’એ ડીસેમ્બર ૨૯, ૨૦૧૧ના રોજ www.layastaro.com વેબસાઈટ પર વિવેક મનહર ટેલરના મૃત્યુનો મહિમા ગાતા શેરો પોસ્ટ કર્યા છે.
વિવેકના મૃત્યુ વિશેના ૨૧ શેરો જીવનના અંતિમ સંગીતના સૂર જેવા છે. એ સૂર તો સહુ કોઈએ એક દિવસ સાંભળવાના છે. વિવેકના આ શેરોનું, એમના અન્ય સર્જનોની જેમ, વાચન-પઠન-મનન-ચિંતન અને ધ્યાન કરવા આપને નમ્ર વિનંતી કરું છું.
મારા પુસ્તક “વિવેકના શેરોનો આનંદઃ ડો. વિવેક મનહર ટેલરના ૫૦ શેરો અને એમના વિશે રસમય વાચન”માં નીચેના શેર વિશે લખ્યું છેઃ
અટ્ક્યું છે દિલ કશેક, તું વિશ્વાસ કર, મરણ !
હું તો પ્રયત્ન અહીંથી જવાનો કરું છું રોજ.
અને આ શેરોનો ઉલ્લેખ કર્યો છેઃ
ડરો નહિ, બુઝાયેલો અંગાર છું હું,
ખભા ચાર તો લાવો આગળ ને અડકો.
..અને એકાદ દિવસે ઊંઘ થોડી લાં…બી થઈ જાશે,
મને ઊઠાડવાને માટે મથશે તું, નહીં ઊઠું.
લેવાને પ્રાણ શબ્દ ઉપર પાશ નાંખ, યમ!
ના દેહ કે ના શ્વાસ, બીજું કંઈ નથી અમે.
‘ગુજરાતી ગઝલમાં મૃત્યુઃ કડી ૦૪ — વિવેક મનહર ટેલર’ ની લીંકઃ
http://layastaro.com/?p=7663

સાહિત્યનો જીવ ! (ચતુર્શબ્દ-મુક્તક)

ડિસેમ્બર 31, 2011
જીવ
છે
સાહિત્યનો !
નોંધઃ “સાહિત્ય”ની જગાએ “સંગીત” કે “કલા” મૂકી શકાય.

સનાતન ધર્મ (ચતુર્શબ્દ-મુક્તક!)

ડિસેમ્બર 30, 2011
વારસાગત

ધર્મ

આપણો

સનાતન.

વહાલી ગુજરાતી ! (ચતુર્શબ્દ-મુક્તક!)

ડિસેમ્બર 29, 2011

માબોલી

ગુજરાતી,

વહાલી

મનમાનીતી !

જીવનની યારી … ! (ચતુર્શબ્દ-મુક્તક!)

ડિસેમ્બર 28, 2011

તૈયારી

મૃત્યુની

જીવનની

યારી … !

શ્રી રામકૃષ્ણ ઉવાચ … ! (ચતુર્શબ્દ-મુક્તક!)

ડિસેમ્બર 27, 2011
ગીતા
શબ્દમાં
ઉપદેશઃ
“તાગી.”*
* શ્રી રામકૃષ્ણ પરમહંસને ગીતા પ્રિય હતાં. ગીતાનો સાર એમણે “ગીતા” શબ્દમાથી જ માત્ર એક જ શબ્દમાં આપ્યો છેઃ “તાગી.”  ત્યાગી બનો. સંસારીઓએ મનથી ત્યાગ કરવાનો છે.
The Gospel of Sri Ramakrishna વાંચવા વિનંતી કરું છું. લીંકઃ http://www.ramakrishnavivekananda.info/  એ લીંક પર બે ભાગ હિન્દીમાં પણ છે. આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ (“શ્રી રામકૃષણ કથામૃત”) રાજકોટના રામકૃષ્ણ આશ્રમે પ્રકટ કર્યો છે. જુઓ આ લીંક પરઃ http://www.rkmrajkot.org/publication.php .  )
નોંધઃ આ લઘુ મુક્તકાવ્ય (અછાંદસ નહીં કહું!) પણ છે!

Spielberg in my dream !

ડિસેમ્બર 26, 2011
(Letter sent to The Modesto Bee — the widely circulated newspaper of Modesto, California).
Being fan of Steven Spielberg I read with great interest “Sunday with … Steven Spielberg” (Parade, 12/25), and “Spielberg’s two sides” (Bee, 12/26, p. C6) with great interest. Indeed, Spielberg is a genius filmmaker — he is a phenomenon.
I would like to share a dream that I had in Chicago on March 9, 2003 night. (When my eyes opened, it was about 4:30 a.m., Monday, March 10.)
I saw Swami Purnatmanandaji of Bharat Sevashram Sangha. He had written in long hand some dramatic work on some religious topic, and wanted to show it to me. I just saw some lines on the front page written in red.Then I saw Steven Spielberg standing. (I didn’t see Swamiji at that time, I saw only Steve. It was only he and me.)
Steve mentioned to me informally that he wanted to do some documentaries. I mentioned to him that I was a freelance writer, and we started talking. It was open ground and we were standing and talking.
Engrossed in the talk, Steve started walking backwards. I saw a ditch behind him. As I remember, I made some gesture. He looked behind and saw the ditch. But he was absorbed in our talk, and stood quietly near the ditch. I almost ordered him, “Come this side.” And he slowly moved away from the ditch.
Well, that was the dream. Now about my dream project: I have written 200-page screenplay for the epic period feature film VIVEKANANDA. The film will be a biopic of the standard of Richard Attenborough’s film GANDHI. I am sure Spielberg can make the great film VIVEKANANDA both artistically and commercially successful.
Girish Parikh
Author & Journalist
Modesto

શામ … જામ … ! (ચતુર્શબ્દ-મુક્તક!)

ડિસેમ્બર 26, 2011

શામ

જામ

કામ

પામ … !

આ દિલ … ! (ચતુર્શબ્દ-મુક્તક!)

ડિસેમ્બર 25, 2011
 આદિલ

ગઝલ

દિલ … !

Which book can become the Indian national scripture ?

ડિસેમ્બર 24, 2011
–This morning (Saturday, December 24, 2011) while still in bed, I started thinking about Which book can become the Indian national scripture.
–Currently some religious enthusiasts among Hindus would like Gita to become the Indian national scripture.
–Yes, I love Gita.
–But I do not see any need to declare one book as the Indian national scripture as I am afraid this may instead of uniting the country divide it!
–Why Gita should become the Indian national scripture? Why not one of the other religious scriptures such as Bible, Granth Sahib, Koran, (I have given examples alphabetically),  and so on?
–Enthusiasts of every religion in India would like to make their scripture the national scripture.
–If we must have the Indian national Scripture, then in my humble opinion it can be only one book: “The Gospel of Sri Ramakrishna.”
–Yes, only “The Gospel of Sri Ramakrishna” can become the Indian National Scripture !
–“The Gospel of Sri Ramakrishna” accepts all religions as true. Indeed, it is for all religions.
–“The Gospel of Sri Ramakrishna” is the modern scripture for not only India but for all humanity.
–I urge you to read “The Gospel of Sri Ramakrishna” with open mind and open heart and with the grace of God you will agree with me. It is on line also: http://www.ramakrishnavivekananda.info/ .
–Om RamaKrishna.
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો. (આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.) Copyright (c) 2011 by Girish Parikh. All Rghts Reserved.