Archive for ફેબ્રુવારી, 2012

કાવ્યમય ગતિ … ! (ચતુર્શબ્દ મુક્તક)

ફેબ્રુવારી 29, 2012
મધુમતી
અશરફ
કાવ્યમય
ગતિ … !
Advertisements

ગઝલ બંસરી ! (ચતુર્શબ્દ મુક્તક)

ફેબ્રુવારી 28, 2012

આદિલ

મન્સૂરી

ગઝલ

બંસરી !

શબ્દ સાન્નિધ્ય ! (ચતુર્શબ્દ મુક્તક)

ફેબ્રુવારી 27, 2012

સર્જક

જીવન

શબ્દ

સાન્નિધ્ય.

નોંધઃ “શબ્દ”ની જગાએ આપ”કલા” કે “સંગીત”મૂકી શકો છો.

ધૂમકેતુના સુપુત્ર શ્રી દક્ષિણકુમાર જોશીના પુસ્તક “ધૂમકેતુની ઉત્તરયાત્રા”નું પૃષ્ઠ ૨૮૧ વાંચતાં સ્ફૂરેલું મુક્તક.

હૃદયમાં રામ ! (ચતુર્શબ્દ મુક્તક)

ફેબ્રુવારી 26, 2012
હૃદયમાં
રમે
રામ.
નોંધઃ પૂજ્ય રવિશંકર મહારાજના પુસ્તક “ગીતા બોધવણી”માં આઠમા અધ્યાયના ૧૩મા શ્ર્લોક વિશેના મહારાજના શબ્દો વાંચતાં આ મુક્તક લખવાની પ્રેરણા મળી. પૂજ્ય રવિશંકર મહારાજના ચરણકમળમાં આ મુક્તક અર્પણ કરું છું.

સાચું ધન ! (ચતુર્શબ્દ મુક્તક)

ફેબ્રુવારી 25, 2012
ધન્ય
કરે
તે
ધન.
નોંધઃ પૂજ્ય રવિશંકર મહારાજના પુસ્તક “ગીતા બોધવણી”માં આઠમા અધ્યાયના ૧૩મા શ્ર્લોક વિશેના મહારાજના શબ્દો વાંચતાં આ મુક્તક લખવાની પ્રેરણા મળી. પૂજ્ય રવિશંકર મહારાજના ચરણકમળમાં આ મુક્તક અર્પણ કરું છું.

ધન્ય વૃષ્ટિ ! (૨) (ચતુર્શબ્દ મુક્તક)

ફેબ્રુવારી 24, 2012

પ્રેમ-

દૃષ્ટિ

ધન્ય

વૃષ્ટિ !
નોંધઃ “પ્રેમ” શબ્દની જગાએ આપ “કૃપા” મૂકી શકો છો.

How many Americans have heard the name “Vivekananda”?

ફેબ્રુવારી 23, 2012
Letter to the Editor of “India West”:
How many Americans have heard the name “Vivekananda”?
I enjoyed reading the letter “Vivekananda Chair Deserves Applause” by Rajan Zed (I-W, Feb. 10). I applaud India, the University of Chicago, and the Art Institute of Chicago for “promoting spiritual icon Swami Vivekananda and his message in the U.S., who is a household name in India.” (I-W, Feb. 3)
Yes, Swami Vivekananda should also be a household name in the U.S. He started his formal mission of spreading the Word on the very soil of America on September 11, on the opening day of the World Parliament of Religions held in the Art Institute of Chicago in 1893. He captured the heart of America and later that of the rest of the world.
Today, among over 300 million Americans in the U.S., how many know the name “Vivekananda” let alone his life and works?  I conducted little experiment: 
I stood on a step of the Art Institute of Chicago in downtown, displaying the picture of Gandhi in one hand, and the picture of Vivekananda in the other hand. Of course I had covered the names below the pictures. I started asking the Americans coming to the Art Institute to recognize the person in each picture.
A few visitors avoided me probably thinking that I was trying to sell the pictures. But I got response from several other Americans. All of them recognized Gandhi right away. None identified Vivekananda! To some visitors, I disclosed the name of Swamji, and even pointed to the green street-sign reading “Swami Vivekananda Way” — the complimentary name of the Michigan Avenue on the side where the Art Institute is located. 
I decided to introduce Swami Vivekananda to millions of Americans and wrote the book The Day of Gloom and Glory! I call it the “Little Book for Billions!” as it is not only for millions in America but also for the billions around the world.  (The book is published with the title September 11: The Date of Gloom and Glory! as (Amazon) Kindle e-book, and will be printed with the title The Day of Gloom and Glory!) It is primarily based on the powerful September 11 address of Swami Vivekananda at the World Parliament of Religions held in Chicago in 1893.
I would deeply appreciate thoughts from the esteemed readers of India West how the book The Day of Gloom and Glory! can reach to the masses in the U.S. as well as in the rest of the world. Indeed, it will be a service to humanity. 
Girish Parikh
Author & Journalist
Modesto, California
E-mail: gparikh05@gmail.com

કેવો દિવસ ?! (ચતુર્શબ્દ મુક્તક)

ફેબ્રુવારી 23, 2012

તિમિર

અને

તેજનો

દિવસ !

નોંધઃ અંગ્રેજીમાં લખાયેલા મારા પુસ્તક The Day of Gloom and Glory! નો ગુજરાતીમાં અનુવાદ કરી રહ્યો છું. કરોડો ગુજરાતીઓ માટેના એ નાનકડા પુસ્તકનું નામ છેઃ “તિમિર અને તેજનો દિવસ”.

ધન્ય વૃષ્ટિ ! (ચતુર્શબ્દ મુક્તક)

ફેબ્રુવારી 22, 2012

શબ્દ-

સૃષ્ટિ

ધન્ય

વૃષ્ટિ !

ત્રિવેણી ! (૨) (ચતુર્શબ્દ મુક્તક)

ફેબ્રુવારી 21, 2012

સાહિત્ય

સંગીત

કલા

ત્રિવેણી !