Archive for જાન્યુઆરી, 2015
જાન્યુઆરી 31, 2015
સાચા
હો
અડગ
રહો !
Sit Tight ! (Four-Worded Verse)
Be
Right
Sit
Tight !
નોંધઃ માનશો? આ મુક્તક મને સ્ટોક ટ્રેડીંગ અને ઈન્વેસ્ટમેન્ટની દુનિયામાંથી મળ્યું છે. જગતના મહાન સ્ટોક ટ્રેડર ગણાતા જેસી લીવરમોરના આ શબ્દોએ મને પ્રેરણા આપી છેઃ
“It never was my thinking that made big money for me. It was always my sitting. Got that? My sitting tight!” – Jesse Livermore
ભાવાનુવાદઃ “મને અઢળક ધન મારા વિચારવાથી નથી મળ્યું. હમેશાં મને એ રાહ જોવાથી મળ્યું છે. સમજણ પડી? અડગ રહેવાથી મળ્યું છે!” –જેસી લીવરમોર
ઉપરનું અવતરણ મેં બ્રાયન હન્ટના લેખમાં વાંચ્યું.
આ ચતુર્શબ્દ મુક્તક જેસી લીવરમોર તથા બ્રાયન હન્ટને અર્પણ કરું છું.
Posted in કવિતા, ગઝલ, ગીત, ચતુર્શબ્દ-મુક્તક, ભજન, મુક્તકાવ્ય (અછાંદસ), વગેરે | Leave a Comment »
જાન્યુઆરી 28, 2015
પુત્ર-પ્રધાન છે આપણો સમાજ!
દીકરીને “બેટા” કહીને સંબોધન કરનાર મેં સાંભળ્યા છે.
પણ આપે દીકરાને “બેટી” કહીને સંબોધન કરનાર સાંભળ્યા છે?
Posted in પ્રકીર્ણ | Leave a Comment »