Archive for ફેબ્રુવારી, 2015

ઉપર … નીચે … ! (ચતુર્શબ્દ મુક્તક)

ફેબ્રુવારી 28, 2015

ઉપર
નીચે … !
નીચે
ઉપર … !

જગજ્જનની ના કદી છોડે

ફેબ્રુવારી 28, 2015

સ્વજનો છોડે
જગ તરછોડે
જગજ્જનની
ના કદી છોડે.

નોંધઃ આ મુક્તક સ્વામી આત્મરૂપાનંદજીને અર્પણ કરું છું જેમની પાસેથી જણવા મળેલી વાત પર્થી આ રચના સ્ફૂરી છે.

જગજ્જનની

ફેબ્રુવારી 27, 2015

જગજ્જનની જોડ ના જડે રે લોલ
એ તો છે જનનીની જનની રે લોલ. ..

સત્યયુગ શરૂ ! (ચતુર્શબ્દ મુક્તક)

ફેબ્રુવારી 27, 2015

શ્રીરામકૃષ્ણ
પ્રાગટ્યથી
સત્યયુગ
શરૂ !

નોંધઃ શ્રીરામકૃષ્ણકૃપાથી આ મુક્તક વિશે વધુ લખવા પ્રયત્ન કરીશ.
આ ચતુર્શબ્દ મુક્તક સ્વામી વિવેકાનંદને અર્પણ કરું છું.

નગ્ન પુટ ઓપ્શનો ! (ચતુર્શબ્દ મુક્તક)

ફેબ્રુવારી 26, 2015

વેચો
નગ્ન
પુટ
ઓપ્શનો !

નોંધઃ આ વિષય પર “નિવૃત્ત્તિની નફાકારક પ્રવૃત્તિ” વિભાગમાં લખવા પ્રયત્ન કરીશ.
નગ્ન પુટ અપ્શનો વેચવાનું મને પ્રથમ શીખવનાર જ્યોતિન પરીખને આ ચતુર્શબ્દ મુક્તક અર્પણ કરું છું.

આત્મીય મિત્રો (ચતુર્શબ્દ મુક્તક)

ફેબ્રુવારી 26, 2015

આપના
આત્મીય
મિત્રો
કેટલા ?

અંતરને અજવાળો (ચતુર્શબ્દ મુક્તક)

ફેબ્રુવારી 25, 2015

આત્મ-
પ્રકાશે
અજવાળો
અંતરને.

સ્વ. ડો. હરીશભાઈ પોરેચાને શ્રદ્ધાંજલિ

ફેબ્રુવારી 25, 2015
સ્વ. ડો. હરીશભાઈ પોરેચાને શ્રદ્ધાંજલિ
મોડેસ્ટો, કેલિફોર્નિયામાં રહેતા ગિરીશ પરીખ અને હસુ પરીખ સ્વ. ડો. હરીશભાઈ પોરેચાને શ્રદ્ધાંજલિ પાઠવે છે.
ગિરીશભાઈના ઘેર દર રવિવારે સવારે શ્રી રામકૃષ્ણ પરિવારનો સત્સંગ થાય છે. એમાં હરીશભાઈ માટે પ્રાર્થના કરી હતી.
જુલાઈ ૨૦૦૮માં ગિરીશભાઈ મોડેસ્ટોમાં રહેવા આવ્યા ત્યારે સેક્રામેન્ટો, કેલિફોર્નિયાની વેદાંત સોસાઈટીના સ્વામી પ્રપન્નાનંદજી મહારાજે એમને જણાવ્યું હતું કે મોડેસ્ટોમાં સ્વામી વિવેકાનંદના ચાહકો રહે છે એમાં ડો. હરીશ પોરેચા પણ છે. સ્વામી પ્રપન્નાનંદજી મહારાજ જ્યારે મોડેસ્ટો આવતા ત્યારે હરીશભાઈને ત્યાં ઊતરતા.
ઓકલેન્ડ, કેલિફોર્નિયામાં સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી ઊજવાઈ ત્યારે ગિરીશભાઈ અને એમનાં પત્ની હસુ હરીશભાઈ સાથે એ કાર્યક્રમમાં ગયાં હતાં.
હસુ અને ગિરીશ હરીશભાઈના આત્માને શાંતિ મળે એ માટે અને એમની આધ્યાત્મિક પ્રગતિ ચાલુ રહે એ માટે પ્રભુને પ્રાર્થના કરે છે, હસુ અને ગિરીશ હરીશભાઈના પરિવાર, સગાંસંબંધીઓ, મિત્રો, અને પેશન્ટોને આ દુખ સહન કરવાની પ્રભુ શક્તિ આપે એ માટે પ્રાર્થના કરે છે.
Tribute to Late Dr. Harishbhai Porecha 
Girish Parikh and Hasu Parikh who live in Modesto, California, offer tribute to late Dr. Haishbhai Porecha.
In the home of Girishbhai is held the Satsanga of Sri RamaKrishna Parivar on every Sunday morning. Prayer was done for Harishbhai in it.
When Girishbhai came to live in Modesto in July 2008, Swami Prapannanandaji Maharaj of Vedanta Society of Sacramento, California, informed him that  Dr. Harishbhai Porecha is among the devotees of Swami Vivekananda living in Modesto. When Swami Prapannanandaji Maharaj came to Modesto, he used to live in the home of Harishbhai.
When the 150th birth anniversary of Swami Vivekananda was celebrated in Oakland, California, Girishbhai and his wife Hasu went with Harishbhai to attend it.
Hasu and Girish pray to the Almighty for the peace of the Atma of Harishbhai, and for his continuing spiritual progress. Hasu and Girish also pray to the Almighty to give strength to the family, relatives, friends, and patients of Harishbhai to give strength to bear this loss.

ફ્લેશ … ! (ચતુર્શબ્દ મુક્તક)

ફેબ્રુવારી 24, 2015

ફ્લેશબેક
ફ્લેશફોરવર્ડ
ફ્લેશ-
પ્રેઝન્ટ !

દસધા ભક્તિ (ચતુર્શબ્દ મુક્તક)

ફેબ્રુવારી 24, 2015

દસધા
ભક્તિ
નરસિંહ
મહેતાની !

નોંધઃ શ્રી રામે શબરીમાતાને નવધા ભક્તિનો અનુભૂતિ કરાવી હતી એ દિવ્ય પ્રસંગ જાણીતો છે. પણ કૃષ્ણભક્ત નરસિંહ મહેતાએ દસધા ભક્તિની અનુભૂતિ કરી હતી અને કરાવી હતી! દસમી ભક્તિ શું છે એ જાણવું છે? તો વાંચો પન્નાલાલ પટેલની નરસિંહ મહેતા વિશેનું પુસ્તક.

ભગવાન કરતાં ભગવાનના સાચા ભક્ત ભગવાનથી સવાયા હોઈ શકે. શ્રી રામને લંકા જવા સાગર પર સેતુ બાંધવો પડેલો પણ હનુમાનજી રામનામ લઈને સાગર કુદી ગયેલા.
આ ચતુર્શબ્દ મુક્તક નરસિંહ મહેતા અને પન્નાલાલ પટેલને અર્પણ કરું છું.