Archive for the ‘Parikh’s Investing & Trading Journal (PITJ)’ Category

બીગ બ્લૂ (ચતુર્શબ્દ મુક્તક)

માર્ચ 5, 2015

બીગ
બ્લૂ
લવ
યુ !

નોંધઃ “બીગ બ્લૂ” = આઈબીએમ.
આઈબીએમ સ્ટોકમાં આ લખનારે રોકાણ કર્યું છે.
અને આ લખનારે આઈબીએમનાં મોટાં કોમ્પુટરો પર પ્રોગ્રામીંગનું કામ ઘણાં વર્ષો કર્યું છે તથા થીંકપેડ લેપટોપ પર ઘણું લખ્યું પણ છે.

Advertisements

નગ્ન પુટ ઓપ્શનો ! (ચતુર્શબ્દ મુક્તક)

ફેબ્રુવારી 26, 2015

વેચો
નગ્ન
પુટ
ઓપ્શનો !

નોંધઃ આ વિષય પર “નિવૃત્ત્તિની નફાકારક પ્રવૃત્તિ” વિભાગમાં લખવા પ્રયત્ન કરીશ.
નગ્ન પુટ અપ્શનો વેચવાનું મને પ્રથમ શીખવનાર જ્યોતિન પરીખને આ ચતુર્શબ્દ મુક્તક અર્પણ કરું છું.

માન્યતા

ઓક્ટોબર 3, 2013

સાચી

બને

છે

માન્યતા !

નોંધઃ “Belief creates its own reality.”                –Warren Buffett
વોરન બફે વિશ્વના મહાન સ્ટોક ઈનવેસ્ટર છે. અમેરિકન ગવર્નમેન્ટના શટ ડાઉનના વિરોધમાં એ ગુરુવાર, ઓક્ટોબર ૩, ૨૦૧૩ના રોજ ટીવી પર બોલ્યા એમાં એમણે ઉપરની મહાન ઉક્તિ ઉચ્ચારી. ઈન્ટરનેટ પરના અહેવાલમાં ઉક્તિ વાંચતાં જ મને તરત જ લાગ્યું કે એ ધર્મો તથા ધર્મપંથોની માન્યતાઓને પણ લાગુ પડે છે! કદાચ વોરન બફેને પણ આ વાતનો ખ્યાલ નહીં હોય!
આ અંગ્રેજી શબ્દો પણ વિચારવા જેવા છેઃ “Self-fulfilling prophesy.” (સાચી પડતી આગાહી!)
વોરન બફેના વક્તવ્યની લિંકઃ

નિવૃત્તિની નફાકારક પ્રવૃત્તિ

માર્ચ 7, 2013

શેરોમાં ઈનવેસ્ટમેન્ટ તથા સ્ટોક ઓપ્શનોમાં ટ્રેડીંગ.

એ એક નિવૃત્તિની નફાકારક પ્રવૃત્તિ બની શકે.

એ વિશે ગુજરાતીમાં સરળ અને રસમય ભાષામાં પુસ્તક લખી શકાય.

પહેલાં અમેરિકાનાં ગુજરાતી સામયિકમાં એ વિશે કોલમ શરૂ કરી શકાય જે પછીથી પુસ્તક રૂપે પ્રગટ થાય. અલબત્ત, પુસ્તક પ્રગટ થયા પછી પણ કોલમ તો ચાલુ રાખી શકાય.

કોલમ તથા પુસ્તક અંગ્રેજીમાં પણ થવાં જોઈએ. પુસ્તકનું નામ રાખી શકાયઃ Profitable Activity in Retirement: Investing in Stocks and Trading Stock Options.

અમેરિકાના માર્કેટ માટે ગુજરાતી તથા અંગ્રેજી કોલમ તથા પુસ્તક લોકપ્રિય થયા પછી ભારતના માર્કેટ માટે પણ એ કરી શકાય.

અને આ પુસ્તક તથા કોલમનાં કીમતી લખાણનો ઉપયોગ નિવૃત્ત ન થયેલાઓ પણ કરી શકે.

ઈનવેસ્ટીંગ અને ટ્રેડીંગ માટે નવો બ્લોગઃ “JaiSriLaxmi”

ફેબ્રુવારી 7, 2013

આ બ્લોગ (www.GirishParikh.wordpress.com) સાહિત્ય, ઇત્યાદિ માટેનો છે, તેથી શ્રી ગણેશ કર્યા છે આજે ગુરુવાર, ફેબ્રુઆરી ૭, ૨૦૧૩ના રોજ ઈનવેસ્ટીંગ અને ટ્રેડીંગ માટે આ નવા બ્લોગનાઃ http://www.JaiSriLaxmi.wordpress.com .

આ બ્લોગ (www.girishparikh.wordpress.com) બ્લોગ પરના “Parikh’s Investing & Trading Journal” વિભાગના બધા પોસ્ટ ધીરે ધીરે નવા બ્લોગ પર ટ્રાન્સફર કરવામાં આવશે અને આ બ્લોગ પરના એ બધા પોસ્ટ ડીલીટ કરવામાં આવશે એની નોંધ લેવા વિનંતી.

New Blog “jaisrilaxmi”

ફેબ્રુવારી 7, 2013

Sri Ganesha I have done today on Thursday, February 7, 2013, of the new Blog http://www.jaisrilaxmi.wordpress.com . All the posts in the department “Parikh’s Investing & Trading Journal” from the Blog http://www.girishparikh.wordpress.com will be gradually transferred to the new Blog, and the posts on this Blog will be deleted.

New Investments on Feb 6, 2013 (Parikh’s Investing & Trading Journal)

ફેબ્રુવારી 6, 2013

Stock 8X

Stock 9

Stock 9X

Stock 6X

I had invested in Stock 6 in my second non-IRA account before and it was about 5% of the total asset in that account on that date (See post of Feb 4). I forgot to check that I had already invested in this stock in my second non-IRA account, and today bought more shares — now these shares are about 10% of the asset in that account as of today.

At first I thought that I would trade the one half of these shares, but the long-term potential seems to be good and decided to keep all the shares. It pays good dividend too.

New Investments on Feb 5, 2013 (Parikh’s Investing & Trading Journal)

ફેબ્રુવારી 5, 2013

Henceforth I would give the percentage of the total asset (as of that date) invested in each new Investment if it is much different from 5%. (Usually the percentage will not be more than about 5%.) When covered calls are sold, percentage is not necessary.

Stock 7.

Stock 7 Sold covered calls.

Stock 7X.

Stock 7X. Covered calls sold.

Disclaimer: Parikh’s Investing &Trading Journal

ફેબ્રુવારી 4, 2013

Girish Parikh will do his best to maximize the profits and minimize losses on the actual Investments and Trades that he will make primarily using the techniques, strategies, and principles that he will present, the results cannot be guaranteed. After studying the materials posted, please make your own decisions about your Investments and Trades. Although we cannot guarantee that your Investments and Trades will be profitable, we will try to provide the best information. This disclaimer applies to all posts in this department, “Parikh’s Investing & Trading Journal” on the Blog http://www.girishparikh.wordpress.com .

New Investments (Parikh’s Investing & Trading Journal)

ફેબ્રુવારી 4, 2013

New Investments (Parikh’s Investing & Trading Journal)

Today (Monday, February 4, 2013) I made the following new Investments. Please note that I have two non-IRA accounts. For the Investments/Trades in the second account I would suffix them with “X”.

Stock 5: Wrote uncovered puts.

If the options are exercised, the shares will be 4.8% of my total asset as of today.

Stock 6: 5.3% of my total asset as of today.

Stock 2X: This is same stock as Stock 2 (see the post of February 1, 2013), but the purchase is in the second account. 5% of the total asset as of today.

Stock 5X: Wrote uncovered puts.
If the options are exercised, the shares will be 5.6% of my total asset as of today.

Stock 6X: Same stock as stock 6. 5.2% of total asset as of today.