Archive for નવેમ્બર, 2013

આશાજ્યોત

નવેમ્બર 29, 2013

આશાજ્યોત

જલે

દિન
રાત !
Advertisements

સઘળું પીળું !?

નવેમ્બર 28, 2013

સુવર્ણયુગમાં

સઘળું

શાને
પીળું !?
નોંધઃ ઓક્સફર્ડ ક્લબ (www.OxfordClub.com)ના ડીરેક્ટર એલેક્સ ગ્રીને “An Embarrasment of Riches” નામનું નવું પુસ્તક પ્રગટ કર્યું છે જે http://www.Amazon.com પરથી મળે છે. પુસ્તકમાંના એના વિશેના લખાણમાં આ અવતરણ વાંચ્યુંઃ “People who live in a Golden Age usually go around complaining how yellow everything looks.” –Randall Jarrell (સુવર્ણયુગમાં રહેતા લોકો મોટે ભાગે બબડતા હોય છે કે બધું કેવું પીળું દેખાય છે.) આ ચતુર્શબ્દ મુક્તક આ અવતરણ પરથી સ્ફૂર્યું છે. એલેક્સ ગ્રીન તથા રેન્ડોલ જેરલને આ મુક્તક અર્પણ કરું છું.

સત્સંગ કરવા ઇજન

નવેમ્બર 28, 2013

ચાલો

સહુ

કરવા
સત્સંગ …

શબ્દનું મૌન !

નવેમ્બર 28, 2013
છે
શબ્દના
મૌનમાં
શક્તિ !

જગત સત્ય !

નવેમ્બર 25, 2013

બ્રહ્મજ્ઞાની
કહેઃ
જગત
સત્ય !

ચંદરિયા … મધુજી !

નવેમ્બર 24, 2013
“જય
ચંદરિયા”
જય
મધુજી !

નોંધઃ “ગુજરાતી લેક્સીકોન” દ્વારા અમર થયેલ સ્વ.રતિલાલ ચંદરિયાને વિશિષ્ટ અંજલિ આપી છે આપણા વિશિષ્ટ સર્જક મધુ રાયે “જય ચંદરિયા” પુકારીને! લિંકઃ http://www.divyabhaskar.co.in/article/MAG-gujarati-lexicon-ratilal-chandriya-4415867-NOR.html . આ ચતુર્શબ્દ મુક્તક ચંદરિયા તથા મધુજીને અર્પણ કરું છું.

આપણાં … પરાયાં !

નવેમ્બર 24, 2013

કોણ
આપણાં ?
કોણ
પરાયાં ?

સપનાં !

નવેમ્બર 22, 2013

જોઉં
કેવાં
કેવાં
સપનાં !

કોણ લખાવે ગઝલો ?

નવેમ્બર 21, 2013

‘મરીઝ’ને

કોણ

ગઝલો

લખાવે ?

નોંધઃ વિવેક મનહર ટેલરે www.layastaro.com પર આજે નવેમ્બર ૨૧, ૨૦૧૩ના  રોજ ‘મરીઝ’ની ગઝલ પોસ્ટ કરી છે જેનો છેલ્લો શેર છેઃ

‘મરીઝ’ આવું સુંદર લખે અમને શક છે,

બીજાની કને એણે કાવ્યો લખાવ્યાં.

શરાબ સાટે અન્યને ગઝલો લખી આપનાર ગુજરાતના ગાલીબ ‘મરીઝ’ને ગઝલો કોણ લખાવતું હતું? અંદરથી જવાબ આવે છેઃ ખુદા. ‘મરીઝ’ની ગઝલની લિંકઃ http://layastaro.com/?p=10512 .

કથાનું અમૃત

નવેમ્બર 20, 2013

“શ્રી

રામકૃષ્ણ

કથામૃત”

અમૃત.

નોંધઃ કથામૃત (The Gospel of Sri Ramakrishna)  ઓન લાઈન વાંચોઃ  www.RamaKrishnaVivekananda.info .