Archive for મે, 2013

શબ્દોનો સંગાથ ! (ચતુર્શબ્દ મુકતક)

મે 30, 2013

છે
શબ્દોનો
સંગાથ
અમારો !

Advertisements

મારું જીવન (ચતુર્શબ્દ મુક્તક)

મે 30, 2013

છે
લખવું
મારું
જીવવું !

કથામૃત (ચતુર્શબ્દ મુક્તક)

મે 30, 2013

રામ-
કૃષ્ણ
કથાનું
અમૃત.

ધર્મભૂમિ … કર્મભૂમિ (ચતુર્શબ્દ મુક્તક)

મે 28, 2013


ધર્મભૂમિ

કર્મભૂમિ.

પુનર્જન્મનું બીજ ! (ચતુર્શબ્દ મુક્તક)

મે 25, 2013

ઇચ્છા
બીજ
છે
પુનર્જન્મનું !

મહાભાવ … (ચતુર્શબ્દ મુક્તક)

મે 25, 2013

ભક્તિ
ભાવ
પ્રેમ
મહાભાવ …

શ્વેત અસત્ય ! (ચતુર્શબ્દ મુક્તક) White Lie ! (Four-Worded Verse)

મે 25, 2013

શ્વેત અસત્ય ! (ચતુર્શબ્દ મુક્તક)
શ્વેત
અસત્ય
છે
સત્ય !

White Lie ! (Four-Worded Verse)

White
lie
is
truth !

મૃત્યુ તૈયારી ! (ચતુર્શબ્દ મુક્તક)

મે 24, 2013

કોણ
કરે
મૃત્યુ
તૈયારી ?

મૃત્યુની યાદ (ચતુર્શબ્દ મુક્તક)

મે 23, 2013

કોણ
કરે
મૃત્યુને
યાદ ?

મા (ચતુર્શબ્દ મુક્તક)

મે 22, 2013

ગિરીશ,
મારે
મા
છે.