Archive for મે, 2014

કમળની કમાલ !

મે 16, 2014

કમળે
કેવી
કરી
કમાલ !

નોંધઃ સ્વપ્ન જેસરવાકનું “કમલકી નીકલી સવારીઃ વિજય કાવ્ય” વાંચતાં આ મુક્તક સ્ફૂર્યું. સ્વપ્ન જેસરવાકરને આ ચતુર્શબ્દ મુક્તક અર્પણ કરું છું. એમના કાવ્યની લિંકઃ
http://shabdonusarjan.wordpress.com/2014/05/16/%e0%aa%b5%e0%aa%bf%e0%aa%9c%e0%aa%af-%e0%aa%95%e0%aa%be%e0%aa%b5%e0%ab%8d%e0%aa%af-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%b5%e0%aa%aa%e0%ab%8d%e0%aa%a8-%e0%aa%9c%e0%ab%87%e0%aa%b8%e0%aa%b0%e0%aa%b5%e0%aa%be/

લીનાનો મંત્ર !

મે 16, 2014
“બાદાદા”
છે
મંત્ર
લીનાનો !
નોંધઃ લીના મારી બે વર્ષની પૌત્રી છે. એ દાદી હસુને બા કહે છે.

મનના ઘોડા

મે 15, 2014

મનના
ઘોડા
દોડે
કેવા !

ચુંટણીનો રોમાચ !

મે 15, 2014


ચુંટણીનો
રોમાંચ
નોખો !

નોંધઃ ભારતની ૨૦૧૪માં થયેલી લોકસભાની ચૂંટણી “ભારત ભાગ્ય વિધાત્રી” બનશે એમ લાગે છે.

નરેન્દ્રના ભક્ત !

મે 15, 2014

નરેન્દ્ર
છે
ભક્ત
નરેન્દ્રના.

નોંધઃ નરેન્દ્ર મોદી સ્વામી વિવેકાનંદના ભક્ત છે. વિવેકાનંદનું સ્વામી થયા પહેલાનું નામ હતું નરેન્દ્ર.

કુદરતની લીલા !

મે 11, 2014

કેવી
છે
કુદરતની
લીલા !

જીવવું … મરવું … !

મે 8, 2014

મારે
જીવવું …
મારે
મરવું … !

નોંધઃ “ગાઈડ” ફિલ્મનું મારી યાદ મુજબ શૈલેન્દ્રનું ગીત “આજ ફીર જીનેકી તમન્ના હૈ, આજ ફીર મરનેકા ઈરાદા હૈ” યાદ આવ્યું. આ ચતુર્શબ્દ મુકતક શૈલેન્દ્રને અર્પણ કરું છું.
મુક્તક જીવન-મરણના ફેરાની પણ યાદ આપે છે!

ચૂંટણી જંગ

મે 7, 2014

ચૂંટણી
જંગ
લાવે
રંગ !

વિજયનું રહસ્ય !

મે 6, 2014

જ્યાં
કૃષ્ણ
ત્યાં
જય.

નોંધઃ ગીતાના એક શ્લોક પરથી આ મુક્તક સ્ફૂર્યું છે. આ ચતુર્શબ્દ મુક્તક શ્રી કૃષ્ણને અર્પણ કરું છું.

સંસારનો સાર !

મે 5, 2014


સંસાર
અસાર
સારમય !