Archive for ઓગસ્ટ, 2012

મા (ચતુર્શબ્દ મુક્તક)

ઓગસ્ટ 31, 2012

ગિરીશ,
મારે
મા
છે.

સીતા મા (ચતુર્શબ્દ મુક્તક)

ઓગસ્ટ 30, 2012

ધરતી
પુત્રી
સીતા
મા.

‘ચતુર્શબ્દ મુક્તક’ વિશે …

ઓગસ્ટ 29, 2012
શબ્દ
ચાર
જાણે
હજાર … !

ચિંતન પ્રવાહ ! (ચતુર્શબ્દ મુક્તક)

ઓગસ્ટ 28, 2012

ચાલે

ચિત્તનો

ચિંતન –

પ્રવાહ !

આ મુક્તક આ રીતે પણ રજૂ કરી શકાયઃ
ચિંતન યાત્રા !
ચાલે
ચિત્તની
ચિંતન –
યાત્રા !

નોંધઃ ‘ધરતી’ માસિકના ઓગસ્ટ ૨૦૧૨ના અંકમાં શ્રી ભાણદેવનો લેખ “માતાપિતાનો સંઘર્ષ” વાંચતાં આ મુક્તક સ્ફૂર્યું. શ્રી ભાણદેવને આ ચતુર્શબ્દ મુક્તક અર્પણ કરું છું.

અમૃત ! (ચતુર્શબ્દ મુક્તક)

ઓગસ્ટ 27, 2012

ભજન

કિર્તન

કથા –

અમૃત.

નોંધઃ ઓગસ્ટ ૨૭, ૨૦૧૨ના દિવસે www.girishparikh.wordpress.com બ્લોગ પર આ પોસ્ટ કરું છું. આજે પુરુષોત્તમ (અધિક) માસનો સોમવાર ને એકાદશી છે.

ભાષા માતા (ચતુર્શબ્દ મુક્તક)

ઓગસ્ટ 26, 2012

મમ

ભાષા

માતા

ગુજરાતી.

નોંધઃ “ગુજરાતી”ની જગાએ આપ આપની માતૃભાષાનું નામ મૂકી શકો છો.

પાવન અમેરિકા ! (ચતુર્શબ્દ મુક્તક)

ઓગસ્ટ 25, 2012

અમેરિકા —
વિવેકાનંદના
પગલે …
પાવન.

ગઝલ ગુરુ (ચતુર્શબ્દ મુક્તક)

ઓગસ્ટ 24, 2012

આદિલ
ગઝલ –
ગુરુ
મારા.

કુદરતની લીલા ! (ચતુર્શબ્દ મુક્તક)

ઓગસ્ટ 23, 2012

કેવી
છે
કુદરતની
લીલા !

શ્રી રામકૃષ્ણ પરમહંસ (ચતુર્શબ્દ મુક્તક)

ઓગસ્ટ 22, 2012

રામ

કૃષ્ણ

રામકૃષ્ણ.

નોંધઃ શ્રી રામકૃષ્ણ પરમહંસ પોતે જ કહે છે કે એ રામ અને કૃષ્ણનો અવતાર છે.