Archive for નવેમ્બર, 2014

સૂર્યદેવતા (ચતુર્શબ્દ મુક્તક)

નવેમ્બર 9, 2014

શક્તિ-
દાતા
સૂર્ય
દેવતા.

નોંધઃ હાઈસ્કૂલ (આ. કે. વિદ્યામંદિર, બવળા)માં વર્ષો પહેલાં ભણતો હતો ત્યારે ખગોળશાસ્ત્રી છોટુભાઈ સુથારે દૂરબીન દ્વારા આકાશનું અદભુત દર્શન કરાવેલું એ હજુ પણ યાદ છે. છોટુભાઈએ પછી ‘અખંડ આનંદ’ માસિકમાં એક લેખ પ્રગટ કરેલો જેનું શીર્ષક હતું “શક્તિદાતા સૂર્ય”  જેના પરથી આ મુક્તક સ્ફૂર્યું છે.
છોટુભાઈ સુથારને આ  ચતુર્શબ્દ મુકતક અર્પણ કરું છું.

Advertisements