પરદેશી પ્રાઈઝનો પ્રભાવ !

દેખીતું છે કે નોબેલ પ્રાઈઝ વિશ્વસાહિત્યનું એક મોટું ઈનામ છે.

સાહિત્યને સરહદ ન હોય!
ગુજરાતી સાહિત્યકાર નોબેલ પ્રાઈઝ જીતીને વિશ્વભરમાં નામ કમાવાની સાથેદામ પણ મેળવે ત્યારે સૌથી વધુ આનંદ અમને થશે. પ્રકાશક પણ દામ તથા વિશ્વભરમાં નામ કમાશે. અલબત્ત, પ્રકાશકે પુસ્તકોનો જગતમાં પ્રસાર અને પ્રચાર કરવો જોઈશે.
અને એ આનંદ અનેક ગણો થશે ગુજરાતી સાહિત્ય અને સાહિત્યકારોને વિશ્વભરમાં સન્માન અપાવવામાં નોબેલ પ્રાઈઝ જીતનાર એ સર્જક નિમિત્ત થશે ત્યારે.
વિશ્વના સાહિત્યપ્રેમીઓને પણ જરૂર આનંદ થશે. ગુજરાતીઓ પણ એમના પોતાના સાહિત્ય-ખજાનાની કદર કરવા માંડશે!

(All writings of Girish Parikh posted on this blog (www.GirishParikh.wordpress.com), and published and/or posted elsewhere are: Copyright by Girish Parikh. All Rights Reserved. E-mail: gparikh05@gmail.com.)

3990 words of the Nobel Prize book written.

Leave a comment