“કવિવર નથી થયો તું રે”

તીર્થેશે “લયસ્તરો” પર લા.ઠા. (લાભશંકર ઠાકર)નું “કવિવર નથી થયો તું રે” કાવ્ય પોસ્ટ કર્યું છે.

કાવ્ય મઝાનું છે.

યાદ આવ્યું વ્હી. શાતારામની “નવરંગ” ફિલ્મનું એક ગીત જે કવિને લા.ઠા. આપે છે એના જેવી જ કંઈક સલાહ આપે છે!

અશરફ ડબાવાલાએ શિકાગો લેન્ડમાં યોજેલા એક કવિ સંમેલનમાં લા.ઠા.ને સાંભળ્યા છે. એમણે પઠન કરેલું કાવ્ય ખાસ સમજાયું નહોતું!

લા.ઠા.ના  “કવિવર નથી થયો તું રે” કાવ્યની લીંકઃ
http://layastaro.com/?p=13429
(All writings of Girish Parikh posted on this blog (www.GirishParikh.wordpress.com), and published and/or posted elsewhere are: Copyright by Girish Parikh. All Rights Reserved. E-mail: gparikh05@gmail.com.)  

Leave a comment