“ત્યારથી” શું થયું ?

તીર્થેશે “લયસ્તરો” પર વિપિન પરીખનું મુક્તકાવ્ય (અછાંદસ નહીં કહું! — એ શબ્દ મને પસંદ નથી, ભદ્રંભદ્રને કદાચ એ શબ્દ ગમે!)  “ત્યારથી” પોસ્ટ કર્યું છે.

કોઈ કાવ્ય મને ખૂબ જ ગમે છે ત્યારે હું એને વિશ્વભાષા અંગ્રેજીમાં રજૂ કરવા પ્રયત્ન કરું છું:

FROM THAT MOMENT
The bird singing in a cage
one day
glanced at the sky
and from that moment
began its misery.
–Vipin Parikh

(Original Gujarati poem “Tyarthi” rendered in English by Girish Parikh. English version copyright by Girish Parikh. In case I get any payment for the English version its 50% will be shared with Vi[in Parikh.)
(ગુજરાતીમાં સર્જન કરતા સહુ સર્જકોને www.GirishParikh.wordpress.com બ્લોગ પર “નોબેલ પ્રાઈઝ” કેટેગોરીમાં સર્જાતું પુસ્તક “ગુજરાતીમાં સર્જન કરતા સાહિત્યકારોને નોબેલ પ્રાઈઝ કેવી રીતે મળે?” વાંચવા વિનંતી કરું છું.)વિપિન પરીખના “ત્યારથી” કાવ્યની લીંકઃ
http://layastaro.com/?p=13491

Leave a comment