“ગઝલનું ઘર”

વિવેકે ભરત વિઝુડાની ગઝલ પોસ્ટ કરી છેઃ
http://layastaro.com/?p=12639
છેલ્લો શેર છેઃ
“તારી પાસે આવી ઊભો રહું અને
ઘર ગઝલનું ત્યાથી બસ દેખાય છે !”
વિવેકને આખી ગઝલ ગમી પણ ઉ પરનો શેર વિશેષ ગમ્યો. આ લખનાર વિવેક સાથે સહમત છે.
“ગઝલના ઘર”માં કવિ પ્રવેશે એની જ રાહ જોવાય છે!
આ લખનારે “ગઝલાલય” શબ્દ યોજ્યો છે. હીમાલય જેમ હીમનું સ્થાન એમ “ગઝલાલય” ગઝલનું ઘર !

Leave a comment