Archive for the ‘સપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસ!’ Category

“સીસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા …” (ચતુર્શબ્દ મુક્તક)

ઓક્ટોબર 7, 2015

“અમેરિકાનાં
બહેનો
અને
ભાઈઓ …”

નોંધઃ દિવસ છે સાપ્ટેમ્બર  11 (હા, 9/11) ૧૮૯૩. શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદ એ દિવસે શરૂ થાય છે. “લેડીઝ એન્ડ જેન્ટલમેન” શબ્દોથી કેટલાક ધર્મગુરુઓ એમનાં સ્ંબોધનો શરૂ કરે છે.
ભારતથી આવેલો એક અજાણ્યો જુવાન સાધુ એના હૃદયયમાંથી આવતા શબ્દો “સીસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા”થી સંબોધનની શરૂઆત કરે છે અને હજારો શ્રોતાઓથી ભરચક હોલ તાલીઓના અવાજથી ગાજ્યા કરે છે. જાણે તાલીઓ અટકશે જ નહીં!

અને સાધુના સંબોધનના અમેરિકાનાં અગગણ્ય અખબારોમાં પ્રગટ થયેલા અહેવાલો એને લોકપ્રિય બનાવી દે છે.

એ સાધુ છે સ્વામી વિવેકાનંદ.

આ ચતુર્શબ્દ મુક્તક સ્વામી વિવેકાનંદના ચરણકમળમાં અર્પણ કરું છું.

(સ્વામી વિવેકાનંદના એ અમર સંબોધન વિષે આ લખનારનું પુસ્તક THE DAY OF GLOOM AND GLORY!  http://www.CreateSpace.com/3802409 પર મળે છે.)

Give gifts to yourself and to your loved ones!

ઓક્ટોબર 31, 2013

As you know 150th birth anniversary of Swami Vivekananda is being celebrated in the US and other countries including India.

Please read at least one book in 2013, and let it be about  Swami Vivekananda:THE DAY OF GLOOM AND GLORY!   It is a new book by Girish Parikh. It was nine years in the making.

The book is primarily based on September 11 address of Swami Vivekananda, beginning with the words “Sisters and brothers of America,” which he presented on the opening day of the World Parliament of Religions held in Chicago in 1893. The book is packed with many other exciting topics.

You would love reading the little book THE DAY OF GLOOM AND GLORY!

It is an ideal gift also. Please introduce our great spiritual hero Swami Vivekananda to our new generations.   The printed book THE DAY OF GLOOM AND GLORY! is available from the Amazon.com company  www.CreateSpace.com/3802409

It is available as e-book with the title  SEPTEMBER 11: THE DATE OF GLOOM AND GLORY! from: http://www.amazon.com/Day-Gloom-Glory-inspired-Prosperity/dp/1470102064/ref=sr_1_1?s=books&ie=UTF8&qid=1383177241&sr=1-1&keywords=sepTEMBER+11%3A+THE+DAY+OF+GLOOM+AND+GLORY%21

Please read the description of the book by clicking on the above link.

———————-

અને ગિરીશ પરીખનું  નીચેનું ગુજરાતી પુસ્તક પણ જરૂર વાંચશો તથા વંચાવશો. (If you do not know Gujarati, you can give it as a gift to your Gujarati friend. He/she will be thankful to you for ever!):

આદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન. ( Joy of the couplets of Adil: 72 shers of Adil Mansuri and exciting readings about them.

The book is available from:www.CreateSpace.com/3823518

“આદિલના શેરોનો આનંદ વિશે ગુજરાતીમાં વાંચોઃ https://girishparikh.wordpress.com/2013/01/13/%e0%aa%86%e0%aa%a8%e0%aa%82%e0%aa%a6%e0%aa%a6%e0%aa%be%e0%aa%af%e0%aa%95-%e0%aa%86%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b2%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b6%e0%ab%87%e0%aa%b0%e0%ab%8b%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%86/

Read about ADILNA SHRONO ANANDA In English: https://girishparikh.wordpress.com/2013/01/16/joy-of-the-couplets-from-the-ghazals-of-adil/

ગિરીશ પરીખનો ગુજરાતી બ્લોગઃ www.GirishParikh.wordpress.com

September 11, 2001: The Day of Gloom — September 11, 1893: The Day of Glory!

સપ્ટેમ્બર 10, 2012
Please read Pravinabahen’s post about 9/11:
Pravinabahen: Swami Vivekananda began his immortal address on September 11 (yes, 9/11) on the opening day of the World Parliamnet of Religions held in Chicago in 1893 with the words “Sisters and brothers of America”, NOT “Brothers and sisters of America. You will find nice write up about this in my book THE DAY OF GLOOM AND GLORY! Info about the book:

‘ધી ડે ઓફ ગ્લૂમ એન્ડ ગ્લોરી!’: વાચકોના પ્રતિભાવોઃ ૨

જુલાઇ 8, 2012

સ્વામી વિવેકાનંદનો સંદેશ વૈશ્વિક સત્ય અને પ્રેમથી ભરેલો છે, એ સમગ્ર જગત માટે છે, અને એ સર્વત્ર પડઘાય છે.આ પુસ્તકમાં ગિરીશ સૈકાથી વધુ વર્ષો પહેલાંનો સપ્ટેમ્બર 11 નો દિવસ — જ્યારે શિકાગોમાં કોલંબિયન એક્સોઝીશનના ભાગ રૂપે યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં એક અજાણ્યા સ્વામી  વિવેકાનંદે અદભુત સંબોધન કર્યું હતું — અને થોડાં વર્ષો પહેલાંનો સપ્ટેમ્બર 11 નો દિવસ જ્યારે અમેરિકાની ધરતી પર આતંકવાદીઓએ ભયંકર હુમલા કર્યા હતા — એ બે દિવસોના સંદર્ભમાં આશ્ચર્યજનક સંબંધ દર્શાવે છે. સ્વામીજી વિશે ન જાણતા લોકોને આ પુસ્તક એમની ઓળખાણ કરાવશે, જ્યારે સામીજી અને એમના સંદેશના ચાહકો આ પુસ્તકને એમને યોગ્ય અંજલી તરીકે આવકારશે.

કેથી બઝાન
એસોસીએટ ડીરેક્ટર
રાજર્સ પાર્ક કોમ્યુનીટી કાઉન્સીલ
શિકાગો, ઈલીનોય
————————————————- 
THE DAY OF GLOOM AND GLORY! પુસ્તકના ગુજરાતી અનુવાદનો આ ભાગ છે. અંગ્રેજી પુસ્તકની માહિતિઃ https://girishparikh.wordpress.com/2012/03/15/the-day-of-gloom-and-glory/

‘ધી ડે ઓફ ગ્લૂમ એન્ડ ગ્લોરી’: વાચકોના પ્રતિભાવોઃ ૧અ

જુલાઇ 7, 2012

મને લાગે છે કે જો સ્વામી વિવેકાનંદ આજે જીવતા હોત તો એ વ્યાપી રહેલા લોભ, આતંક, અને માનવી અને દેશો વચ્ચેના ધિક્કાર જોઈ ભારે નિરાશ થયા હોત. એમના સંદેશની આજે તાત્કાલિક જરૂર છે.

મને લાગે છે કે તમારું નાનકડું પુસ્તક સ્વામી વિવેકાનંદના સંદેશ અને દૂરદર્શી શબ્દોને લોકસમુદાય સુધી પહોંચાડશે જેથી એ  ધીરે ધીરે આ જગતને બધા માટે સુંદર બનાવશે.

તમારા પુસ્તકે મને જે આનંદ આપ્યો છે એ બદલ તમારો આભાર માનું છું.

સ્કોટી (રોચેસ્ટર, ન્યૂ યોર્ક સ્ટેટ)
————————————————- 
THE DAY OF GLOOM AND GLORY! પુસ્તકના ગુજરાતી અનુવાદનો આ ભાગ છે. અંગ્રેજી પુસ્તકની માહિતિઃ https://girishparikh.wordpress.com/2012/03/15/the-day-of-gloom-and-glory/
૧૨૦ પૃષ્ઠના THE DAY OF GLOOM AND GLORY! પુસ્તકના ગુજરાતી અનુવાદનો પ્રથમ ડ્રાફ્ટ સપ્ટેમ્બર 11, ૨૦૧૨ના રોજ પૂર્ણ કરવાની ધારણા છે. પુસ્તકનાં થોડાં પ્રકરણોના અનુવાદ આ બ્લોગ (www.girishparikh.wordpress.com) પર પોસ્ટ કર્યા છે, અને બાકીના પુસ્તકના અનુવાદ પોસ્ટ કરતો રહીશ. પ્રતિભાવો જરૂર આપશો.
અંગ્રેજી પુસ્તક THE DAY OF GLOOM AND GLORY! નું એક ધ્યેય દરેક અમેરિકનને સ્વામી વિવેકાનંદ વિશે જાણતા કરવા એ છે. આ માટે આપના સહકાર અને મદદની જરૂર છે. પુસ્તકના વેચાણ મુજબ આપને મહેનતાણું આપવામાં આવશે. ઈન્ટરનેટ અને ઈ-મેઇલ વગેરે દ્વારા આપ અમેરિકામાં ગમે તે સ્થળેથી મદદ કરી શકશો. સબ્જેક્ટ લાઈનમાં G&GP – Promotion & Marketing લખી મારા પર ઈ-મેઇલ કરશોઃ gparikh05@gmail.com .

‘ધી ડે ઓફ ગ્લૂમ એન્ડ ગ્લોરી’: વાચકોના પ્રતિભાવોઃ ૧

જુલાઇ 5, 2012

મારા અંગ્રેજીમાં લખાયેલા પુસ્તક THE DAY OF GLOOM AND GLORY! નો ગુજરાતીમાં અનુવાદ ‘તિમિર અને તેજનો દિવસ’ એ નામે કરી રહ્યો છું.

THE DAY OF GLOOM AND GLORY! પુસ્તકને મળેલા પ્રતિભાવો એ પુસ્તકમાં છે. એમનો ગુજરાતીમાં અનુવાદઃ

“મેં હમણાં જ તમારું પુસ્તક THE DAY OF GLOOM AND GLORY! બીજી વખત વાંચવાનું પૂરું કર્યું. પુસ્તક ખૂબ સુંદર રીતે લખાયેલું છે તથા માહિતિભર્યું અને પ્રેરક છે.

તમારા પુસ્તકને વાંચ્યા પહેલાં મેં સ્વામી વિવેકાનંદનું નામ પણ નહોતું સાંભળ્યુ, પણ પુસ્તક વાંચ્યા પછી મને લાગે છે કે હવે હું એમને જાણું છું. કેટલા અદભુત પુરુષ! એમનું જીવન ટૂંકુ હતું એ કેવું કરૂણ.
                                                   (વધુ હવે પછી …)
————————————————-
THE DAY OF GLOOM AND GLORY! પુસ્તકના ગુજરાતી અનુવાદનો આ ભાગ છે. અંગ્રેજી પુસ્તકની માહિતિઃ https://girishparikh.wordpress.com/2012/03/15/the-day-of-gloom-and-glory/
૧૨૦ પૃષ્ઠના THE DAY OF GLOOM AND GLORY! પુસ્તકના ગુજરાતી અનુવાદનો પ્રથમ ડ્રાફ્ટ સપ્ટેમ્બર 11, ૨૦૧૨ના રોજ પૂર્ણ કરવાની ધારણા છે. પુસ્તકનાં થોડાં પ્રકરણોના અનુવાદ આ બ્લોગ (www.girishparikh.wordpress.com) પર પોસ્ટ કર્યા છે, અને બાકીના પુસ્તકના અનુવાદ પોસ્ટ કરતો રહીશ. પ્રતિભાવો જરૂર આપશો.
અંગ્રેજી પુસ્તક THE DAY OF GLOOM AND GLORY! નું એક ધ્યેય દરેક અમેરિકનને સ્વામી વિવેકાનંદ વિશે જાણતા કરવા એ છે. આ માટે આપના સહકાર અને મદદની જરૂર છે. પુસ્તકના વેચાણ મુજબ આપને મહેનતાણું આપવામાં આવશે. ઈન્ટરનેટ અને ઈ-મેઇલ વગેરે દ્વારા આપ અમેરિકામાં ગમે તે સ્થળેથી મદદ કરી શકશો. સબ્જેક્ટ લાઈનમાં G&GP – Promotion & Marketing લખી મારા પર ઈ-મેઇલ કરશોઃ gparikh05@gmail.com .

‘તિમિર અને તેજનો દિવસ’ પુસ્તકના ફ્રન્ટ કવર પરનું લખાણ

જુલાઇ 4, 2012

તિમિર અને તેજનો દિવસ

લીંકનની પ્રેરણાથી રચાયેલું પુસ્તક

ગિરીશ પરીખ

સપ્ટેમ્બર 11
૧૮૯૩
શિકાગોમાં અદભુત,  દૂરદર્શી
સંબોધન
સપ્ટેમ્બર 11
૨૦૦૧
ન્યૂ યોર્કમાં આતંકવાદીઓના
ભયંકર હુમલા
 શું આ માત્ર કોઈન્સીડન્સ હતો…
સ્વામી વિવેકાનંદના સંદેશનું પાલન આતંકવાદીઓના હુમલાઓ, અને ધર્મના નામે થતાં યુધ્ધો અટકાવવામાં મદદ કરી શકે, અને કાયમી શાંતિ, સમૃધ્ધિ તથા શક્તિ પૃથ્વી પર લાવી શકે
——————-

THE DAY OF GLOOM AND GLORY! પુસ્તકના ગુજરાતી અનુવાદનો આ ભાગ છે. અંગ્રેજી પુસ્તકની માહિતિઃ https://girishparikh.wordpress.com/2012/03/15/the-day-of-gloom-and-glory/
૧૨૦ પૃષ્ઠના THE DAY OF GLOOM AND GLORY! પુસ્તકના ગુજરાતી અનુવાદનો પ્રથમ ડ્રાફ્ટ સપ્ટેમ્બર 11, ૨૦૧૨ના રોજ પૂર્ણ કરવાની ધારણા છે. પુસ્તકનાં થોડાં પ્રકરણોના અનુવાદ આ બ્લોગ (www.girishparikh.wordpress.com) પર પોસ્ટ કર્યા છે, અને બાકીના પુસ્તકના અનુવાદ પોસ્ટ કરતો રહીશ. પ્રતિભાવો જરૂર આપશો.

‘તિમિર અને તેજનો દિવસ’ પુસ્તકના બેક કવર પરનું લખાણ : 2 of 2

જુલાઇ 3, 2012
ગિરીશ પરીખ મોડેસ્ટો, કેલિફોર્નિયામાં રહેતા સાહિત્યકાર અને પત્રકાર છે. એમનાં પ્રકાશિત પુસ્તકોમાં સાત કોમ્પ્યુટર સોફ્ટવેર વિશે છે. લોર્ડ રીચર્ડ એટનબરોની ફિલ્મ “ગાંધી”માંથી પ્રેરણા લઈ ગિરીશે એપીક પીર્યડ ફીચર ફિલ્મ  “વિવેકાનંદ” માટે ૨૦૦ પાનાની અંગ્રેજીમાં પટકથા લખી છે. હવે એ અંગ્રેજી તથા હિંદીમાં ફિલ્મનું સર્જન કરવા માટે ફિલ્મમેઈકરની શોધમાં છે.
E-mail: girish116@yahoo.com
 ——————-
THE DAY OF GLOOM AND GLORY! પુસ્તકના ગુજરાતી અનુવાદનો આ ભાગ છે. અંગ્રેજી પુસ્તકની માહિતિઃ https://girishparikh.wordpress.com/2012/03/15/the-day-of-gloom-and-glory/
૧૨૦ પૃષ્ઠના THE DAY OF GLOOM AND GLORY! પુસ્તકના ગુજરાતી અનુવાદનો પ્રથમ ડ્રાફ્ટ સપ્ટેમ્બર 11, ૨૦૧૨ના રોજ પૂર્ણ કરવાની ધારણા છે. પુસ્તકનાં થોડાં પ્રકરણોના અનુવાદ આ બ્લોગ (www.girishparikh.wordpress.com) પર પોસ્ટ કર્યા છે, અને બાકીના પુસ્તકના અનુવાદ પોસ્ટ કરતો રહીશ. પ્રતિભાવો જરૂર આપશો.

‘તિમિર અને તેજનો દિવસ’ પુસ્તકના બેક કવર પરનું લખાણ : ૧

જુલાઇ 2, 2012

સપ્ટેમ્બર 11 તિમિરનો દિવસ છે — ૨૦૦૧માં અમેરિકા પર આતંકવાદીઓના ભયંકર હુમલા થયા.

માનો કે ન માનોઃ સપ્ટેમ્બર 11 તેજનો દિવસ પણ છે! સપ્ટેમ્બર 11ના દિવસે, ભારતનો એક યુવાન, અજાણ્યો સાધુ, “અમેરિકાનાં બહેનો અને ભાઈઓ” શબ્દોથી સંબોધન શરૂ કરે છે. અને હજારો શ્રોતાઓ લાંબા સમય સુધી તાલીઓથી સાધુને વધાવે છે. સાધુ શિકાગોમાં ૧૮૯૩માં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદના પ્રથમ દિવસે સંબોધન કરી રહ્યા છે.

આકર્ષક વ્યક્તિત્વવાળા સ્વામી વિવેકાનંદ અમેરિકાનું, અને પછીથી સમગ્ર વિશ્વનું હૃદય જીતી લે છે. ‘તિમિર અને તેજનો દિવસ’ પુસ્તક પણ આપનું હૃદય જીતી લેશે!
——————-
THE DAY OF GLOOM AND GLORY! પુસ્તકના ગુજરાતી અનુવાદનો આ ભાગ છે. અંગ્રેજી પુસ્તકની માહિતિઃ https://girishparikh.wordpress.com/2012/03/15/the-day-of-gloom-and-glory/

શિકાગોમાં યોજાયેલી વિશ્વધર્મ પરિષદના મહાનાયક (સુપરહીરો) સ્વામી વિવેકાનંદના જીવનની ઝાંખી (6)

એપ્રિલ 19, 2012
શ્રી રામકૃષ્ણના આદેશથી સ્વામી વિવેકાનંદે શિકાગોમાં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં આવવાનો નિર્ણય કર્યો. આ પરિષદ ૧૮૯૩ના કોલંબિયન એક્સ્પોશનનો એક ભાગ હતી. વિશ્વની એ પ્રથમ ઈન્ટરફેઈથ કોન્ફરન્સ હતી અને વિશ્વના મુખ્ય ધર્મોના પ્રતિનિધિઓ એમાં ભાગ લેવાના હતા. ઘણી મુશ્કેલીઓ પછી સ્વામી વિવેકાનંદનો પરિષદના ડેલીગેટ તરીકે સ્વીકાર થયો, અને જ્યારે એ પહેલ વહેલા સંબોધન કરવા ઉભા થયા અને શ્રોતાઓને “અમેરિકાનાં બહેનો અને ભાઈઓ” શબ્દોથી શરૂઆત કરી ત્યારે જાણે ચમત્કાર થયો. એમણે હજારો શ્રોતાઓનાં હ્રદયનો સ્પર્ષ કર્યો અને એ સહુએ ઉભા થઈને જોરદાર આનંદ વ્યક્ત કર્યો.
                                                                                          (વધુ હવે પછી …)