Archive for the ‘ભજન’ Category

માતૃભાષા (ચતુર્શબ્દ મુક્તક)

નવેમ્બર 12, 2015

મળી
માતૃ-
ભાષા
ગુજરાતી.

Advertisements

ગુજરાતી (ચતુર્શબ્દ મુક્તક)

નવેમ્બર 12, 2015


જન્મમાં
ગુજરાતી
મળી.

મારા પ્રાણ વાયુ (ચતુર્શબ્દ મુક્તક)

નવેમ્બર 11, 2015

શબ્દો
મારા
પ્રાણ
વાયુ.

શબ્દોનું મૂલ્ય (ચતુર્શબ્દ મુક્તક)

નવેમ્બર 7, 2015

મૂલ્ય

શબ્દોનું
શુન્ય … ?

તા.ક્. હાલ ભલે આ લખનારના શબ્દોનું આર્થિક મૂલ્ય શુન્ય હોય પણ ભવિષ્યમાં એમનું આર્થિક મૂલ્ય થશે અને આ લખનારને પુરસ્કાર અને અથવા રોયલ્ટી જરૂર મળશે. શબ્દોમાં સત્વ હોય તો અશક્ય શક્ય બને જ.

મારો પ્રાણપ્રશ્ન ! (ચતુર્શબ્દ મુક્તક)

નવેમ્બર 6, 2015

શું
મૂલ્ય

લખાણોનું ?

બોલો … ! (ચતુર્શબ્દ મુક્તક)

નવેમ્બર 3, 2015

બોલો
મીઠ્ઠી
સાચ્ચી
વાણી … !

આદિલની ગઝલ (ચતુર્શબ્દ મુક્તક)

ઓક્ટોબર 30, 2015

આશિક
અમે
આદિલની
ગઝલના.

સહુને પ્યારી (ચતુર્શબ્દ મુક્તક)

ઓક્ટોબર 29, 2015

રામકથા
છે
સહુને
પ્યારી.

લાલ લોહી (ચતુર્શબ્દ મુક્તક)

ઓક્ટોબર 28, 2015

લાલ
લોહી
સહુ
કોઈનું.

નોંધઃ www.layastaro.com પર રાજેશ વ્યાસ મિસ્કીનની પઈક્તિઓ વાંચતાં આ ચતુર્શબ્દ મુક્તક સ્ફૂર્યું જે એમને અર્પણ કરું છું.

મહેફિલ … ! (ચતુર્શબ્દ મૂક્તક)

ઓક્ટોબર 26, 2015

દિલ
મારું
તારી
મહેફિલ … !

નોંધઃ “વીસ સાલ બાદ” ફિલ્મમાં લતા માંગેશકરે ગાયેલા એક ગીતની પંક્તિએ આ ચતુર્શબ્દ મુક્તકની રચના કરવાની પ્રેરણા આપી છે.
આ રચના કેમ લાગે છે?: “દિલ તારું મારી મહેફિલ … !”