Archive for the ‘ચતુર્શબ્દ-મુક્તક’ Category
ફસાયા … ! (ચતુર્શબ્દ મુક્તક)
જુલાઇ 30, 2017કાયા
છાયા
માયા
ફસાયા … !
ચાર પુરુષાર્થ! (ચતુર્શબ્દ મુક્તક)
જૂન 29, 2017હામ
કામ
નામ
દામ.
સમરથનાં કર્મો! (ચતુર્શબ્દ મુક્તક)
માર્ચ 30, 2017સમરથ
શું
છૂટે
કર્મોથી ?
શું
છૂટે
કર્મોથી ?
નોંધઃ તુલસીદાસે ગાયું છેઃ “સમરથકો ના દોષ ગોસાંઈ”. પણ સમરથનાં કર્મોનું શું? કર્મનો સિદ્ધાંત શું એમને ન લાગુ પડે? પહેલાં “સમરથ ના છૂટે કર્મોથી!” એમ લખવાનો વિચાર આવ્યો, પણ પછી ઉપર મુજબ મુક્તક લખાયું જે તુલસીદાસની ક્ષમાયાચના સાથે રજૂ કરું છું.
વ્યવસ્થાત્રિવેણી (ચતિર્શબ્દ મુક્તક)
ડિસેમ્બર 16, 2016વ્યવસ્થાત્રિવેણી
જીવનવ્યવસ્થા
સમાજવ્યવસ્થા
રાજ્યવ્યવસ્થા.
શ્રી રામકૃષ્ણ પરમહંસ અને ગિરીશ ઘોષ (બે ચતુર્શબ્દ પ્રસંગ-મુક્તકો)
નવેમ્બર 21, 2016ગિરીશને
રામકૃષ્ણે
રૂપિયો
આપ્યો …
માથે
રૂપિયો,
ગિરીશ
નાચ્યો … !
સ્ત્રીનું ચુંબન (ચતુર્શબ્દ મુક્તક) WOMAN’S KISS (Four-worded Verse)
નવેમ્બર 21, 2016સ્ત્રીનું
ચુંબન
કરે
શક્તિસંચાર … !
WOMAN’S KISS (Four-worded Verse)
Woman’s
Kiss
Does
Energize … !
ટ્રમ્પ જોઈને … ! (ચતુર્શબ્દ મુક્તક)
સપ્ટેમ્બર 24, 2016ટ્રમ્પ
જોઈને
હસવું … ?!
રડવુંં … ?!
રક્તરંગ … ?! (ચતુર્શબ્દ મુક્તક)
સપ્ટેમ્બર 23, 2016શ્યામ
શ્વેત
ત્વચા …
રક્તરંગ … ?!
BLOODCOLOR ?! (Four-worded Verse)
Black
White
Skin …
Bloodcolor .. ?!
માર્ગ ભૂલેલી પાર્ટી ! (ચતુર્શબ્દ મુક્તક)
ઓગસ્ટ 18, 2016લિંકન
પાર્ટી
માર્ગ
ભૂલી !
ટ્રમ્પનો ભય ! (ચતુર્શબ્દ મુક્તક)
ઓગસ્ટ 18, 2016ટ્રમ્પનો
લાગે
મને
ભય !