Archive for the ‘ગીત’ Category

ગદ્ય… પદ્ય… (ચતુર્શબ્દ મુક્તક)

માર્ચ 14, 2015

ગદ્યમાં
પદ્ય…
પદ્યમાં
ગદ્ય …

Advertisements

શૂન્યોની કિંમત (ચતુર્શબ્દ મુક્તક)

માર્ચ 13, 2015

કિંમત
એક
પછી
શૂન્યોની…

ગઝલનો સંગ (ચતુર્શબ્દ મુક્તક)

માર્ચ 13, 2015

ગઝલનો
સંગ
લાવે
રંગ !

આસ્વાદનો સ્વાદ (ચતુર્શબ્દ મુક્તક)

માર્ચ 12, 2015

કવન
આસ્વાદ
ચખાડે
સ્વાદ.

ફરવાની મોજ (ચતુર્શબ્દ મુક્તક)

માર્ચ 12, 2015

ચાલો
ફરવા
જઈએ
રોજ.

દુખનું ઓસડ (ચતુર્શબ્દ મુક્તક)

માર્ચ 11, 2015

દુખનું
ઓસડ
સુખની
આશા !

સાચું સગપણ (ચતુર્શબ્દ મુક્તક)

માર્ચ 11, 2015

સાચું
સગપણ
પ્રેમ-
ભાવમય.

બોલકણી ! (ચતુર્શબ્દ મુક્તક)

માર્ચ 10, 2015

સ્ત્રીઓ
હોય
છે
બોલકણી !

ગુગ્લીશ ! (ચતુર્શબ્દ મુક્તક)

માર્ચ 10, 2015

ગુજરાતી
ઈંગ્લીશ
બને
ગુગ્લીશ !

નોંધઃ “ગુગ્લીશ” શબ્દ કોણે પ્રથમ પ્રયોજ્યો ?

સુખ.. દુખ….. (ચતુર્શબ્દ મુક્તક)

માર્ચ 9, 2015

ક્ષણિક
સુખ..
અધિક
દુખ….. !