રવિવાર માર્ચ ૧૨, ૨૦૧૭ ચૈતન્ય પૂર્ણિમા
‘ગિરીશ ઈન્વેસ્ટીંગ ટ્રેડીંગ’ કેટેગોરીમાં હાલ નવા પોસ્ટ કરીશ નહીં એની નોંધ લેશો. ૨૦૧૮ના પ્રથમ ક્વોર્ટરમાં ૨૦૧૭ના ઈન્વેસ્ટીંગ ટ્રેડીંગનું કુલ પરિણામ જણાવવા પ્રયત્ન કરીશ.
અમેરિકાના સ્ટોકમાર્કેટના સ્ટોક અને/અથવા ઓપ્શન વિશે આપ મને પ્રશ્નો gparikh05@gmail.com સરનામે ગુજરાતી કે અંગ્રેજીમાં લખીને પૂછી શકો છો. (સબ્જેક્ટ લાઈનમાં Investing Trading Question લખશો.) હું જવાબ આપવા પ્રયત્ન કરીશ.