હામ
કામ
નામ
દામ.
Archive for the ‘કવિતા’ Category
ચાર પુરુષાર્થ! (ચતુર્શબ્દ મુક્તક)
જૂન 29, 2017શેરોનો આનંદ (મુક્તક)
જૂન 20, 2017રદીફ કાફિયાની ચર્ચા જવા દો!
શેરોનો આનંદ મને માણવા દો
એ આનંદને વિશ્વમાં વહેંચવા દો
આદિલના આત્માને સદા હરખાવા દો.
CHAIN IS A CHAIN by Harshavi Patel
મે 28, 2017Moves farther away and cheats, mrugajal is mrugajal,
To wet comes near from far, cloud is cloud,
It could be boring, but the road takes somewhere,
It could be of gold but chain is a chain,
Intense is the relationship of two eyes with tears,
And the kajal will spread, kajal is kajal,
How in e-mail can one find the edited words?
With the pleasant struggle of editing the paper is paper,
Let my luck be two steps ahead yes ahead.
http://layastaro.com/?p=14842
ગઝલનો મહિમા (મુક્તક)
મે 25, 2017દુઃખ દર્દ કાપે ગઝલ
સુખ ચેન આપે ગઝલ
પ્રણય-બીજ સ્થાપે ગઝલ
વિશ્વમાં વ્યાપે ગઝલ …
નજરો મળી પણ … !
ડિસેમ્બર 1, 2016હોઠ મરક્યા, ના થયો સંવાદ પણ.
આદિલ આ મિલન કેફમાં ડોલી લઈએ
બાવળા કેરાળા વ્હાલાં છે જ પણ.
–ગિરીશ પરીખ (મોડેસ્ટન Modestan)
મોડેસ્ટો કેલિફોર્નિયા
ગિરીશને વ્હાલું એથી અમદાવાદ પણ!
http://layastaro.com/?p=14331
ગઝલનો સાક્ષાત્કાર !
ઓક્ટોબર 20, 2015વિવેકે હરીશ ઠક્કરની ગઝલ પોસ્ટ કરી છે. પ્રથમ શેર છેઃ
જિંદગી સાક્ષાત્ થાતી હોય છે,
પણ પ્રસંગોપાત થાતી હોય છે.
ગઝલનો સાક્ષાતકાર કરાવે છે આ ગઝલ !
વિવેકનો આસ્વાદનો સ્વાદ પણ અનોખો છે!
લેખકને પ્રાણપ્રશ્ન ! (મુક્તક)
મે 10, 2015લખું છું ?
કે લખ-લખ
કરું છું ?
બહુ ઓછા છે જે લોકો લખે છે,
ને મોટા ભાગના લખ-લખ કરે છે.
આ મુક્તક તીર્થેશ તથા હર્ષ બ્રહ્મભટ્ટને અર્પણ કરું છું.
હર્ષ બ્રહ્મભટ્ટની ગઝલની લીંકઃ
http://layastaro.com/?p=12764
ઉપર … નીચે … ! (ચતુર્શબ્દ મુક્તક)
માર્ચ 19, 2015ઉપર
નીચે … !
નીચે
ઉપર … !
માને પ્રાર્થના (ચતુર્શબ્દ મુક્તક)
માર્ચ 19, 2015માતા
રાખો
લાજ
અમારી.
જગજ્જનની (ચતુર્શબ્દ મુક્તક)
માર્ચ 18, 2015જગજ્જનની
ના
છોડે
બાળક.