+ગિરીશ ઈન્વેસ્ટીંગ ટ્રેડીંગઃ (NG) એપ્રિલ ૨૧, ૨૦૧૬ – મે ૧૯ ૨૦૧૬

અગાઉ જણાવ્યા મુજબ હવેથી ઇન્વેસ્ટમેન્ટ કે ટ્રેડનું ફાઈનલ રીઝલ્ટ આવ્યા પછી જ એ વિશે પોસ્ટ કરીશ.
પોસ્ટના શીર્ષક આગળ + હોય તો ઈન્વેસ્ટમેન્ટ/ટ્રેડથી નફો થયો છે. જો – હોયતો ખોટ ગઈ છે. (નફો કે ખોટના આંકડાઓમાં કમીશન ગણત્રીમાં લીધું નથી.)
 
એપ્રિલ ૨૧, ૨૦૧૬ના રોજ NG (નોવા ગોલ્ડ)નાં મે ૨૦, ૨૦૧૬ (એક્સ્પીરેશન ડેઈટ)નાં ૬ (સ્ટ્રાઈક પ્રાઈસ)નાં પુટ ઓપ્શનો .૩૦ના ભાવે વેચ્યાં હતાં.
મે ૧૯ના રોજ .૧૫ના ભાવે ઓપ્શનો ખરીદી લીધાં અને ટ્રેડ ક્લોઝ કર્યો. ૨૮ દિવસોમાં ૫૦% નફો થયો. એન્યુલાઈઝ્ડઃ ૬૫૪%.
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: