જોઈએ છેઃ ગુજરાતી સાહિત્યને કેટલાક ટાગોર !

વિવેકે હર્ષદ ચંદારાણાની “આવ્યા છે” નામની ગઝલ પોસ્ટ કરી છે.

ગુજરાતી સાહિત્યને અનેક નોબેલ પ્રાઈઝ જીતનારા ટાગોર જેવા સાહિત્યકારોની જરૂર છે. આ પંક્તિ વાંચતાં મને એ યાદ આવ્યુંઃ

નવાં કૈં ગીત લઈને કેટલા ટાગોર આવ્યા છે.

અલબત્ત, ગુજરાતી સાહિત્યજગતમાં નોબેલ પ્રાઈઝ જીતી શકે એવા જીવંત સર્જકો છે જ.

હર્ષદ ચંદારાણાની ગઝલની લીંકઃ
http://layastaro.com/?p=12092

 

(All writings of Girish Parikh posted on this blog (www.GirishParikh.wordpress.com), and published and/or posted elsewhere are: Copyright by Girish Parikh. All Rights Reserved. E-mail: gparikh05@gmail.com.)

3761 words of the Nobel Prize book written.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: