*લોબીઈંગની શરૂઆત વિશે મજાનું મુક્તકાવ્ય !

સન ૧૮૯૨ —
વૉશિગ્ટનની વિલાર્ડ હોટેલની લૉબીમાં
અમેરિકાના પ્રેસીડન્ટ
સિગાર ફૂંકતા ફૂંકતા ફરે છે !
ભ્રષ્ટ લોકો ભલામણ લઈને
મળે છે પ્રેસીડન્ટને.
એમના લૉબીભ્રમણથી –
લૉબીઈસ્ટ કહેવાયા એ!
ને શરૂઆત થઈ
લૉબીઈંગની
એ દિનથી
દુનિયામાં !
નોંધઃ આ કાવ્યને અછાંદસ ન કહેતાં “મુક્તકાવ્ય” કહેવાનું હું પસંદ કરું છું.
લોબીઈંગની શરૂઆત શી રીતે થઈ એ વિશે પૂજ્ય નાનુભાઈ નાયકના ગ્રંથ “મારા સપનનું વિશ્વ”માં પૃષ્ઠ ૫૨૯ પર વાંચ્યું અને આ કાવ્ય સ્ફૂર્યું.
યૂ ટ્યૂબ પર “મારા સપનાનું વિશ્વ” વિશેનો કાર્યક્રમ જુઓ. લીંકઃ
https://www.youtube.com/watch?v=Crf6CxhPz10
“મારા સપનાનું વિશ્વ” પુસ્તક પ્રગટ થઈ ગયું છે. એની અંગ્રેજી આવૃત્તિ પણ થોડા મહિનાઓમાં પ્રગટ થશે.
લૉબીઈંગ શબ્દનો અર્થઃ
http://dictionary.reference.com/browse/lobbyist?s=t
(All writings of Girish Parikh posted on this blog (www.GirishParikh.wordpress.com), and published and/or posted elsewhere are: Copyright by Girish Parikh. All Rights Reserved. E-mail: gparikh05@gmail.com.) 
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: