ગિરીશ ઈન્વેસ્ટીંગ ટ્રેડીંગઃ સ્ટોક માર્કેટ વિશે

હવેથી દર મહિનાની પહેલી તારીખે “સ્ટોક માર્કેટ વિશે” નામનો પોસ્ટ કરતો રહીશ.

જાન્યુઆરી ૨૦૧૬ સ્ટોક માર્કેટ માટે મુશ્કેલ મહિનો હતો.

બેન્ચમાર્ક એસએન્ડપી ૫૦૦ (S&P 500) ડીસેમ્બર ૩૧, ૨૦૧૫થી શુક્રવાર, જાન્યુઆરી ૨૯, ૨૦૧૬ના રોજ લગભગ ૫% ડાઉન હતો.

સામાન્ય રીતે ઈન્વેસ્ટમેન્ટ કંપનીઓ પોતાનો પરફોર્મન્સ એસએન્ડપી ૫૦૦ સાથે સરખાવતી હોય છે. ઈન્વેસ્ટમેન્ટ ટ્રેડીંગ કરનાર ઈન્વેસ્ટર ટ્રેડરો પણ પોતાનો પરફોર્નન્સ એસએન્ડપી ૫૦૦ સાથે સરખાવતા હોય છે.

મારો પરફોર્મન્સ (ડીસેમ્બર ૩૧, ૨૦૧૫થી શુક્રવાર, જાન્યુઆરી ૨૯, ૨૦૧૬ના રોજ): ત્રણ એકાઉન્ટમાંથી એક ૧.૬% ડાઉન, બીજો ૨.૪% ડાઉન્ અને ત્રીજો ૨.૭૫% ડાઉન.
All writings of Girish Parikh posted on this blog (www.GirishParikh.wordpress.com), and published and/or posted elsewhere are: Copyright by Girish Parikh. All Rights Reserved. E-mail: gparikh05@gmail.com.)
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: