ગુજરાતીમાં સર્જન કરતા સાહિત્યકારને નોબેલ પ્રાઈઝ કઈ રીતે મળે? (Evolving Outline)

Outline (Tentative, not in any sequence)
The outline will be revised, and will evolve as the book progresses.

(છપાયેલાં કુલ ૧૧૨ પાનાનું પુસ્તક બનાવવાની ધારણા છે.)

કવર પર નોવેલ પ્રાઈઝનો ફોટો
(જુઓ ઈરવીંગ વોલેસની The Prize નવલકથાનું કવર)
http://www.amazon.com/Prize-Irving-Wallace-ebook/dp/B004X8EJIO/ref=sr_1_5?s=books&ie=UTF8&qid=1451920218&sr=1-5&keywords=%22PRIZE%22#reader_B004X8EJIO
Frontispiece: ટાગોરનો ફોટો

અનુક્રમણિકા
અર્પણ
પૂજ્ય શ્રી નાનુભાઈ નાયકનો આવકાર

માતૃભાષાનું વિશ્વભરમાં ગૌરવઃ ગુજરાતી સાહિત્યકારને નોબેલ પ્રાઈઝ

ગુજરાતીમાં નોબેલ પ્રાઈઝ કક્ષાનું સર્જન કરતા ૧૦ જીવંત સાહિત્યકારો (૨૦ પાનાં).
(ડાબી બાજુના પાના પર સાહિત્યકારની બ્લેક એન્ડ વાઈટ તસ્વીર અને સામેના જમણી બાજુના પાના પર સાહિત્યકાર વિશે — એ શાથી નોબેલ પ્રાઈઝ જીતી શકે.)

દસ દિગવંત (સ્વર્ગસ્થ) ગુજરાતીમાં સર્જન કરનારા સાહિત્યકારો જેમને નોબેલ પ્રાઈઝ મળી શક્યાં હોત! (૨૦  પાનાં)
ગુજરાતી સાહિત્યવિશ્વમાં આજ સુધીમાં અનેક સાહિત્યકારોએ નોબેલ પ્રાઈઝ કક્ષાનું સાહિત્યર્જન કર્યું છે. નોબેલ પ્રાઈઝ જીવંત સાહિત્યકારને મળે છે. પણ કેટલાક સ્વર્ગસ્થ સાહિત્યકારો જ્યારે જીવંત હતા ત્યારે જો યોગ્ય પ્રયત્નો કરવામાં આવ્યા હોત તો એમાંથી થોડાને તો નોબેલ પ્રાઈઝ જરૂર મળ્યું હોત.
(ડાબી બાજુના પાના પર સાહિત્યકારની બ્લેક એન્ડ વાઈટ તસ્વીર અને સામેના જમણી બાજુના પાના પર સાહિત્યકાર વિશે — એ શાથી નોબેલ પ્રાઈઝ જીતી શકત.)

(વધુ હવે પછી …)
(All writings of Girish Parikh posted on this blog (www.GirishParikh.wordpress.com), and published and/or posted elsewhere are: Copyright by Girish Parikh. All Rights Reserved. E-mail: gparikh05@gmail.com.) 
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: