મારો દૃઢ મત …

મારો દૃઢ મત છે કે આપણા ગુજરાતી સાહિત્યમાં સમૃદ્ધ ભંડારો છે. એ ખજાનાઓમાં ઘણા સ્વર્ગસ્થ સાહિત્યકારોની અમર રચનાઓ છે, અને એમાં કેટલાક જીવંત સાહિત્યકારોએ એમનાં અમર સર્જનો ઉમેર્યાં છે, ઉમેરી રહ્યા છે તથા ઉમેરશે. આપણા સાહિત્યખજાનાઓની આપણે ઓછી કિંમત ન આંકવી જોઈએ. ગુજરાતીમાં નોબેલ પ્રાઈઝ કક્ષાનું સાહિત્ય સર્જનાર સાહિત્યકારોને નોબેલ પ્રાઈઝ મળવાં જોઈએ અને આ કાર્યમાં સફળતા મળે એ માટે સતત પ્રયત્નો કરવા જોઈએ.
–ગિરીશ પરીખ
(All writings of Girish Parikh posted on this blog (www.GirishParikh.wordpress.com), and published and/or posted elsewhere are: Copyright by Girish Parikh. All Rights Reserved. E-mail: gparikh05@gmail.com.)
607 words written …
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: