“ગિરીશ ઈન્વેસ્ટીંગ ટ્રેડીંગ” વિશેઃ ૧

–“ગિરીશ ઈન્વેસ્ટીંગ ટ્રેડીંગ” www.GirishParikh.wordpress.com બ્લોગમાં કેટેગોરી છે.

–આજ (રવિવાર, ૧૨/૨૦/૨૦૧૫ ) સુધીમાં કુલ ૨૫ ઈન્વેસ્ટમેન્ટ અને ટ્રેડ કર્યા છે.

–જે ટ્રેડ કે ઈન્વેસ્ટમેન્ટનું ફાઈનલ પરિણામ આવ્યું હોય અને જો એ નફાકારક હોય તો ટાઈટલની આગળ + મૂકેલું છે, જો ફાઈનલ પરિણામમાં ખોટ જાય તો ટાઈટલ આગળ – (માઈનસ સાઈન) મૂકવામાં આવશે.

–મૂળ ટ્રેડ કે ઈનવેસ્ટમેન્ટ કર્યા પછીના દિવસોમાં એ ટ્રેડ કે ઇનવેસ્ટમેન્ટને આધારે કોલ ઓપ્શન ઓપ્શન લખું કે અન્ય ટ્રેડ કરું તો ટાઈટલમાં મૂળ ટ્રેડ કે ઇન્વેસ્ટમેન્ટના નંબર પછી A ઉમેરી મૂળ નંબર અને A ટાઈટલમાં ઉમેરીશ. એ પ્છી જો નવો ટ્રેડ કરું તો A પછી B ઉમેરીશ, વગેરે ….

–“ગિરીશ ઈન્વેસ્ટીંગ ટ્રેડીંગ”  કેટેગોરીમાં બધા જ ઈન્વેસ્ટમેન્ટો અને ટ્રેડો અવારનવાર જોતા રહેશો અને ધીમે ધીમે આપને સમજાતું જશે. આપને ખરેખર રસ હોય તો મને gparikh05@gmail.com સરનામે લખીને પ્રશ્નો પૂછી શકો છો.

(All writings of Girish Parikh posted on this blog (www.GirishParikh.wordpress.com), and published and/or posted elsewhere are: Copyright by Girish Parikh. All Rights Reserved. E-mail: gparikh05@gmail.com.)

 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: