સદાય પ્રેરક ૧૦ શબ્દો … !

ધવલે હરિવંશ રાય બચ્ચનનું અમર હિંદી કાવ્ય “અગ્નિપથ” પોસ્ટ કર્યું છે. આપ હરિવંશ રાયના સુપુત્ર અમિતાભ બચ્ચનનું એ કાવ્યનું બુલંદ પઠન પણ સાંભળી શકશો.

કાવ્ય વાંચતાં મને સંસ્કૃત સૂત્રને સ્વામી વિવેકાનંદે અંગ્રેજીમાં અવતાર આપેલો તેના સદાય પ્રેરક ૧૦ શબ્દો યાદ આવ્યાઃ

“Arise, awake and stop not till the goal is reached.”

જાગો, ઊઠો, ધ્યેય સિદ્ધ ન થાય ત્યાં સુધી થંભો નહીં.
સંસ્કૃતમાં સૂત્ર છેઃ
उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्निबोधत
ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્નિબોધત
હરિવંશ રાય બચ્ચનના “અગ્નિપથ” કાવ્ય તથા અભિતાભ બચ્ચનના પઠનની લીંકઃ
http://layastaro.com/?p=13279
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: