વૃક્ષ-છાયા

હું નામ ન જાણું વૃક્ષોનાં
વિશ્રામ મળ્યો વૃક્ષ-છાયામાં.
નોંધઃ “લયસ્તરો” વેબસાઈટ પર રજૂ થતા કાવ્યની ઉપર રત્નકણિકાઓ જેવી કાવ્યપંક્તિઓ પોસ્ટ થાય છે. એમાં મનહરલાલ ચોક્સીની નીચેની પંક્તિઓ વાંચી,
વૃક્ષોનાં નામ યાદ હું રાખી નથી શક્યો;
વૃક્ષોનાં છાંયડાઓ મને ઓળખી ગયા

અને ઉપરની પંકિઓ સ્ફૂરી જે મનહરલાલ ચોક્સીને અર્પણ કરું છું.
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: