“લયસ્તરોનો આનંદઃ ગિરીશના ભાવ પ્રતિભાવ”

વિવેકે “લયસ્તરો” પર પોસ્ટ કરેલ “અગિયારમી વર્ષગાંઠઃ ૩૫૦૦ પોસ્ટ” વાંચ્યા પછી આ લખનારે બે પ્રતિભાવો પોસ્ટ કર્યાઃ
“લયસ્તરો”નો આનંદ શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી.
–ગિરીશ પરીખ
તથા
શ્રી ગણેશ કરીશ શુક્રવાર, જાન્યુઆરી ૧, ૨૦૧૬ના દિવસે http://www.GirishParikh.wordpress.com બ્લોગ પર “લયસ્તરોનો આનંદ: ગિરીશના ભાવ પ્રતિભાવ” કેટેગોરીના. આજ સુધીમાં આ લખનારે લયસ્તરો પર અનેક પ્રતિભાવો પોસ્ટ કર્યા છે. એમાંના કેટલાક http://www.GirishParikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ પણ કર્યા છે. લયસ્તરો પર અત્યાર સુધી પોસ્ટ કરેલા તથા એ પછી લયસ્તરો પરનાં કાવ્યો વિશેના આ લખનારના સમગ્ર પ્રતિભાવોનો સંગ્રહ http://www.GirishParikh.wordpress.com બ્લોગની નવી કેટેગોરીમાં કરવાની ધારણા છે.
આ શુભ કાર્યમાં લયસ્તરો ટીમ તથા લયસ્તરોના ચાહકોનો સહકાર અવશ્ય મળશે એમ માનું છું.
–ગિરીશ પરીખ
 
“લયસ્તરો” પર પોસ્ટ કરેલ “અગિયારમી વર્ષગાંઠઃ ૩૫૦૦ પોસ્ટ”ની લીંકઃ
http://layastaro.com/?p=13265
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: