ગિરીશ ઈન્વેસ્ટીંગ ટ્રેડીંગઃ ૧૬ નોવા ગોલ્ડ

ગુરુવાર, ડીસેમ્બર ૩, ૨૦૧૫ના રોજ નોવા ગોલ્ડ (NG)ના શેર ૩.૯૮ના ભાવે ખરીદ્યા.
તથા ડીસેમ્બર ૪ના રોજ જાન્યુઆરી ૧૫, ૨૦૧૬ (એક્સપીરેશન ડેઈટ)નાં ૪ (સ્ટ્રાઈક પ્રાઈસ)નાં .૩૦ના ભાવે કોલ ઓપ્શનો લખ્યાં.  આ રીતે  શેર દીઠ ૩.૯૮ના રોકાણ પર ૭.૫% તો મળી જ ગયા. ડીસેમ્બર ૩ને ગણતાં જાન્યુઆરી ૧૫, ૨૦૧૬ સુધી ૪૪ દિવસો થાય. એટલે વરસના ૩૬૫ દિવસની વાર્ષિક ઈંકમ ૬૨% થઈ.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: