ઊર્મિમય કાવ્યઃ “સમર્પણ” Dedication

વિવેકે ‘નજર’ કાણીસવીનું શિખરિણી છંદમાં લખાયેલું ઊર્મિકાવ્ય “સમર્પણ” પોસ્ટ કર્યું છે.
વિવેકનો આસ્વાદ કાવ્યના ઉચ્ચ સ્તરનો પરિચય કરાવે છે.
હાલ છંદબદ્ધ કાવ્યો ઓછાં લખાતાં લાગે છે — આ કાવ્ય એ પ્રકારનાં કાવ્યોમાં વિશિષ્ટ છે.
આ લખનારે નીચેનો પ્રતિભાવ પોસ્ટ કર્યોઃ
‘નજર’નું આ કાવ્ય એટલું બધું ગમ્યું કે એને અંગ્રેજીમાં અવતાર આપ્યો છે જેનો ડ્રાફ્ટ થોડા દિવસોમાં www.GirishParikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ કરીશ.
ગુજરાતીમાં મારો પ્રતિભાવ આપવા પણ પ્રયત્ન કરીશ.
–ગિરીશ પરીખ
આ રહ્યો ડ્રાફ્ટઃ
Dedication
With the touch of cold of the fall of new year
In the forests and groves every tree
Welcome with joy the nature’s cycle of changing clothes.
And even in death with graceful form like that of the sage Dadhichi*
Yellow-red leaves of the raging-fire color
delightfully beautify the canvas of earth.
O God! I pray that the last moments of my life
Be like those leaves pleasing others.
*A brief note about the sage Dadhiji will be included with the poem.
‘નજર’ કાણીસવીના કાવ્યની લીંકઃ
http://layastaro.com/?cat=1061
Advertisements

One Response to “ઊર્મિમય કાવ્યઃ “સમર્પણ” Dedication”

  1. વિવેક Says:

    સુંદર ભાવાનુવાદ…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: