+2ગિરીશ ઈન્વેસ્ટીંગ ટ્રેડીંગઃ ૧૨ ટાર્ગેટ (TGT)

***Updated August 3, 2016.

In another account we did similar trade and was similarly profitable.***

સોમવાર, નવેમ્બર ૩૦, ૨૦૧૫ના રોજ ટાર્ગેટના શેર ૭૨.૭૩ અને ૭૨.૪૫ના ભાવે ખરીદ્યા.

ટાર્ગેટનાં જાન્યુઆરી ૧૫, ૨૦૧૬ (એક્સપીરેશન ડેઈટ)નાં ૭૫ (સ્ટ્રાઈક પ્રાઈસ)નાં કોલ ઓપ્શનો ૧.૩૬ના ભાવે લખ્યાં. એક્સપાયર્ડ.
ફેબ્રુઆરી ૨, ૧૬ના રોજ માર્ચ ૧૮, ૧૬નાં ૭૫નાં કોલ ઓપ્શનો ૧.૩૫ના ભાવે લખ્યાં. ઓપ્શન એસાઈન થયાં. શેર ૭૫ના ભાવે વેચાઈ ગયા.

ડિવીડન્ડ શેર દીઠ .૫૬ મળેલું.શ્ર ૧૧૨ મળેલું.
ટોટલ રીટર્ન લગભગ ૩ ૧/૨ માસમાંઃ
કોસ્ટ બેઝીઝઃ ૭૨.૪૫ – ૧.૩૬ – ૧.૩૫ = ૬૯.૭૪. શેર દીઠ નફોઃ ૫.૨૬ + .૫૬ (ડીવીડન્ડ) . = ૫.૮૨  ૮.૩૫%. અન્યુલાઈઝ્ડઃ ૨૮.૬%.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: