બારણે બારણે પુસ્તક વેચાણ !: ૨

ડોર ડોર ટુ ડોર પુસ્તક વેચવાનો મને તો અનુભવ નથી પણ આપને જો અનુભવ હોય તો પ્રતિભાવ જરૂર આપશો.

આ વિષયને લગતાં મારાં અવલોકનોઃ

શિકાગોમાં અમે રહેતા હતા ત્યારે સ્વાધ્યાય સંસ્થાના પ્રતિનીધિઓ ડોર બેલ વગાડીને અમારે ઘેર આવતા અને એમના થનારા કાર્યક્રમની માહિતિ આપતા.આ રીતે એ ગુજરાતીઓનાં નામ અને સરનામાં મેળવી એ સીધા જ ઘેર ઘેર જતા.

મારું બીજું અવલોકન છે જેને અંગ્રેજીમાં કોલ્ડ કોલ કહે છે એનું.
ડબલ્યુ ક્લેમન્ટ સ્ટોને શિકાગોમાં કંબાઈન્ડ ઈન્સ્યોરન્સ કંપની ૧૦૦ ડોલરથી શરૂ કરી હતી અને ૧૦૦ મિલિયન ડોલરથી વધુ કમાણી કરી હતી. એમણે એમના એજન્ટોને કોલ્ડ કોલ કરી ઇન્સ્યોરન્સ વેચવા ટ્રેઈન કર્યા હતા.
કોલ્ડ કોલ એટલે કોઈ લીડ (ખરીદવાનો રસ હોય એવા થઈ શકે એવા ગ્રાહક વિશે માહિતિ) વિના સીધા જ કોઈના ઘેર જઈ વેચાણ કરવા પ્રયત્ન કરવો.
મારા ઘેર એક એજન્ટ આવેલા.
હું માનું છું કે બેસ્ટસેલર બને એવાં ગુજરાતી અને અંગ્રેજી પુસ્તકો ડોર ટુ ડોર જરૂર વેચી શકાય અને કમાણી કરી શકાય. છે આપને રસ?
Advertisements

One Response to “બારણે બારણે પુસ્તક વેચાણ !: ૨”

  1. pravin v vankar Says:

    હુ સમાજ મા રહેલા વિવિધ પ્રકાર ની અંધશ્રધ્ધા
    નો શિકાર ના બનવા માટે સતત પ્રયત્ન શીલ રહી
    અનેક પ્રયાસ કરતો હોવ છુ મારે સમાજ કલ્યાણ નો સહયોગ હુ ધણા પુસ્તક જયારે જયારે કોઇ અેવો પ્રસંગ મને યોગ્ય જણાય ત્યારે ત્યારે પુસ્તક વહેચણી અમલ મા લાવવા પ્રયત્ન શીલ

    my કોન્ટેક્ટ no 9978254675 પ્રવીણ ્vankar

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: