આ લખનારના રસમય બાલકથાગીતોના સંગ્રહ “ગીતોમાં વાર્તા”નું વીઝન એના મનમાં આકાર લઈ રહ્યું છે. સ્ંગ્રહ સોમવાર, નવેમ્બર ૧૪, ૨૦૧૬ના દિવસે પ્રગટ થાય એવી લખનારની ઇચ્છા છે. નવેમ્બર ૧૪ જવાહર જન્મદિન છે — બાલદિન તરીકે એ દિવસ ઊજવાય છે.
આ બ્લોગ (www.GirishParikh.wordpress.com) પર “વાર્તા રે વાર્તા” વિભાગમાં સંગ્રહનાં મોટા ભાગનાં કથાગીતો આપ વાંચી શકો છો.
અને બળકોને જો આપ ગાઈ શકતા હો તો ગાઈને અને ન ગાઈ શકતા હો તો પઠન કરીને કથાગીતો સંભળાવશો. બાળકો ગુજરાતી ન સમજતાં હો તો ગુજરાતીમાં વાંચતા વાંચતાં એનો અંગ્રેજીમાં સાર કહેશો.
આપના અનુભવ અને બાળકોના રીસ્પોન્સ વિશે પ્રતિભાવો જરૂર આપશો.
અને “ગીતોમાં વાર્તા” સંગ્રહ કેવો બને તો બાળકોને અને આપને ગમે એ જણાવવા આપને વિનંતી કરું છું.
Advertisements
પ્રતિસાદ આપો