પાંચ વર્ષમાં લાખ નકલો વેચી શકાય એવું ગુજરાતી પુસ્તક !

અમેરિકામાં વસતા ખ્યાતનામ સર્જક શ્રી વિજય શાહ પર આ લખનારે તાજેતરમાં લખેલો ઇ-પત્રઃ

પ્રિય વિજયભાઈઃ
નમસ્તે.

માનશો? આપના “નિવૃત્તિની પ્રવૃત્તિ” પુસ્તકની પાંચ વર્ષમાં એક લાખ નકલો વેચી શકાય !

શ્રી ગણેશ કરી શકાય શુક્રવાર, જાન્યુઆરી ૧, ૨૦૧૬થી પાંચ વર્ષમાં ‘નિવૃત્તિની પ્રવૃત્તિ” પુસ્તકની એક લાખ નકલો વેચવાના.

પુસ્તકનું બે વખત ધ્યાનપૂર્વક અને રસપૂર્વક વાંચીને મેં એનું અવલોકન લખેલું. એ પરિચય-લેખ પુસ્તકને વેચવામાં મદદ કરી શકે.

www.GirishParikh.wordpress.com બ્લોગ પર તાજેતરના એક પોસ્ટમાં મેં લખેલું કે અમેરિકામાં વસતા સાહિત્યકારોને ગૌરવ અપાવવાનો એક ઉપાય એમનાં પ્રગટ કરેલાં પુસ્તકોમાંથી વધુ વેચાતાં પુસ્તકો પસંદ કરી પાંચ વર્ષમાં એ દરેકની લાખ નકલો વેચવાનો છે.

આપનું પુસ્તક “નિવૃત્તિની પ્રવૃત્તિ” પુસ્તક જરૂર એ પુસ્તકોમાં સ્થાન લઈ શકે.

–ગિરીશના પ્રણામ.

“નિવૃત્તિની પ્રવૃત્તિ” પુસ્તકનો આ લખનારે લખેલા પરિચય-લેખની લીંકઃ
https://girishparikh.wordpress.com/2010/06/23/%E0%AA%A6%E0%AA%B0%E0%AB%87%E0%AA%95%E0%AB%87-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AA%A8-%E0%AA%9A%E0%AA%BF%E0%AA%82%E0%AA%A4%E0%AA%A8-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%86%E0%AA%9A%E0%AA%B0/

વિજય શાહ અને “દાદા” હરિક્રિષ્ણ મજમુદાર  (હરિપ્રેમી)એ સર્જેલું “નિવૃત્તિની પ્રવૃત્તિ” પુસ્તક દરેક ગુજરાતીના ઘરમાં હોવું જોઈએ!

મારો ઇ-પત્ર મળ્યો કે તરત વિજયભાઈએ ઇ-પત્રથી જવાબ આપ્યો કે પુસ્તક આઉટ ઓફ પ્રીન્ટ છે અને દાદા ૯૬ વર્ષના થયા.

ગુજરાતી બેસ્ટ સેલર થવા તરફ પ્રયાણ કરતું હતું નિવૃત્તિની પ્રવૃત્તિપુસ્તકની જેમ બને તેમ જલ્દી નવી મોટા અક્ષરોમાં તથા સુધારા વધારા સાથેની આવૃત્તિ કરવા પ્રવૃત્ત થવા હું વિજયભાઈ તથા પૂજ્ય દાદાને વિનંતી કરું છું

દાદાનિવૃત્તિની પ્રવૃત્તિપુસ્તકના પ્રસાર તથા પ્રચારમાં સક્રિય મદદ કરે તો પણ ઉમદા કાર્ય કરનારાઓને એમના આશીર્વાદ અને માર્ગદર્શન અજબ પ્રેરણા આપી શકે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: