-ગિરીશ ઈનવેસ્ટીંગ ટ્રેડીંગઃ ૧ ૧A એપલ ઓપ્શન — GIRISH INVESTING TRADING: 1 1A AAPL OPTION

On January 28, 2016, sold AAPL shares at 93.88 at a loss as the stop was hit!
શુક્રવાર, ડીસેમ્બર ૧૮, ૨૦૧૫, ઓપ્શન એક્સપીરેશનના દિવસે એપલના સ્ટોક ૧૦૬.૦૩ પ્રાઈસે ક્લોઝ થયા. એટલે મેં ૧૧૫ના ભાવે ૧૦૦ શેર ખરીદ્યા. દર શેરે ૩.૪૪ પુટ ઓપ્શન લખવાના (એટલે વેચવાના) મળ્યા હતા એટલે કોસ્ટ બેઝીઝ  ૧૧૫ – ૩.૪૪ = ૧૧૧.૫૬ થઈ.
શ્રી ગણેશ કરું છું આજે શનિવાર, નવેમ્બર ૧૪, ૨૦૧૫ના દિવસે www.GirishParikh.wordpress.com  બ્લોગ પર “ગિરીશ ઈનવેસ્ટીંગ ટ્રેડીંગ” નામના નવા વિભાગના. નવેમ્બર ૧૪ મારો જન્મદિન છે.

“ગિરીશ ઈનવેસ્ટીંગ ટ્રેડીંગ”ના બધા પોસ્ટ મૂળ ગુજરાતીમાં લખીશ.. આજના પોસ્ટનો અંગ્રેજીમાં અવતાર ગુજરાતી પોસ્ટ પછી રજૂ કરું છું.

“ગિરીશ ઈનવેસ્ટીંગ ટ્રેડીંગ”ના ગુજરાતી પોસ્ટ આપણા “ઈનવેસ્ટીંગ અને ટ્રેડીંગ સાહિત્યમાં” સ્થાન મેળવશે.

આ વિભાગમાં દીપાવલિ, નવેમ્બર ૧૧, ૨૦૧૫ના દિવસથી મેં કરેલાં નવાં ઈનવેસ્ટમેન્ટો તથા ટ્રેડો વિશે લખીશ.

દિપાવલીના દિવસે મેં એપલનું ડિસેમ્બર (એક્સીપીરેશન દિવસઃ ડિસેમ્બર ૧૮, ૨૦૧૫) નું ૧૧૫ (સ્ટ્રાઈક પ્રાઈસનું)નું એક પુટ ઓપ્શન ૩.૪૪ ડોલરમાં વેચ્યું. ઓપ્શન લખ્યું એમ પણ કહેવાયછે — (અંગ્રેજીમાં કહેવાય છે Sold or wrote option) — લેખક છું હું!

હવે એપલના મેં લખેલા એપલના અનકવર્ડ (નગ્ન (Naked) પણ કહેવાય છે!) પુટ ઓપ્શન વિશેઃ

ડીસેમ્બર ૧૮, ૨૦૧૫ના રોજ એપલ જો ૧૧૫ની નીચે ક્લોઝ થાય તો મારે મારે ૧૧૫ના ભાવે ૧૦૦ શેર ખરીદવા પડશે. (દરેક ઓપ્શનના ૧૦૦ શેર હોય છે.)

ગણત્રીઓમાં હું બ્રોકરનાં કમીશનો ગણીશ નહીં કારણ કે બ્રોકરોનાં કમીશનો જુદાં જુદાં હોય છે. (જ્યારે ગણત્રીમાં કમીશન ગણીશ ત્યારે એ બાબત હું જણાવીશ.)

જો મારે એપલના ૧૦૦ શેર ખરીદવા પડશે તો ૧૧,૫૦૦ (૧૧૫  x ૧૦૦) ડોલરનું રોકાણ થશે. મને એક ઓપ્શન વેચવાના ૩.૪૪ મળ્યા છે — એ ૧૦૦ શેરના છે — એટલે ૩૪૪ મળ્યા છે.

૧૧,૫૦૦ રોકાણ જો કરવું પડે તો ૩૭ દિવસોમાં (ઓપ્શન વેચવાની નવેમ્બર ૧૧, ૨૦૧૫થી ઓપ્શન એક્સપાયર થવાની ડિસેમ્બર ૧૮, ૨૦૧૫) ઓપ્શન વેચવાના મળેલા ૩૪૪  ૩% થાય છે. ((૩૪૪ / ૧૧૫૦૦) x ૧00)).

૩૭ દિવસોમાં ૩% મળે છે એટલે એ પ્રમાણે જો આખા વર્ષમાં મળતું રહે તો ૩૬૫ દિવસોમાં વાર્ષિક લગભગ ૩૦% મળે.

અને જો ડીસેમ્બર ૧૮, ૨૦૧૫ના રોજ એપલના શેર ૧૧૫ ઉપર ક્લોઝ થાય તો મારે ૧૦૦ શેર ખરીદવા નહીં પડે અને ઓપ્શન લખવાના ૩૪૪ ડોલર તો મને મળી જ ગયા છે.

આપને સ્ટોક ઓપ્શન્સ ટ્રેડીંગમાં રસ પડશે તો એ વિષયના શબ્દો, વગેરે સમજાવવાનો પ્રયત્ન કરીશ. આપના નિખાલસ પ્રતિભાવની રાહ જોઉં છું.

GIRISH INVESTING TRADING: 1 1A AAPL OPTION
On Friday, December 18, 2015, on the options expiration day, the stock of Apple closed at 106.03. So I had to buy 100 shares at the price of 115. For each share I had got 3.44 for writing (that is, selling) put option, so cost basis is 115 – 3.44 = 111.56.

Sri Ganesha I am doing today on Saturday, November 14, 2015 on the Blog www.GirishParikh.wordpress.com of the new category “Girish Investing Trading” November 14 is my birthday.

I would write all posts of “Girish Investing Trading” originally in Gujarati. After the Gujarati post I am presenting the incarnation into English of today’s post.

The original posts will take place in our “Investing and Trading literature” in Gujarati.”

In this department I would write about the new investments and trades that I have done beginning from Diwali, November 11, 2015.

On the Diwali Day I sold December (expiration day: December 18, 2015) 115 (strike price) one put option of AAPL at $3.44. It is also said that I wrote option! — you see, I’m a writer!

Now about the uncovered (also called “naked!”) put option of AAPL that I wrote:

If AAPL closes below 115 on December 18, 2915 I will have to buy 100 shares of AAPL at the price of 115. (Each option is of 100 shares.)

In the calculations I would not include broker-commissions because brokers’ commissions are different. (I would inform whenever I include commissions in the calculations.)

In case I have to buy 100 shares of AAPL I will have to invest $11,500 (115 x 100). I got 3.44 for selling one option — that is for 100 shares — so I got 344.

If I have to invest 11,500, in 37 days (from the date of selling the option on November 11, 2015 to the option expiration date of December 18, 2015), 344 that I got for selling the option will be 3%. ((344 / 11500) x 100)).

In 37 days I get 3%, so if I get that kind of return throughout 365 days of an year the annualized return will be 30%.

And if on December 18, 2015 AAPL closes above 115, I will not have to buy 100 shares and I have already got 344 for writing the option.

Should you be interested in the stock options trading, I would try to explain the words, etc. of this subject. I am looking forward to receiving your frank feedback.
(All writings of Girish Parikh posted on this blog (www.GirishParikh.wordpress.com), and published and/or posted elsewhere are: Copyright by Girish Parikh. All Rights Reserved. E-mail: gparikh05@gmail.com.)

A

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: