ગુજરાતી કવિ નોબેલ પ્રાઈઝની નજીક આવી રહ્યો છે … !

ખબરદારે ગાયું છેઃ
“જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.”

ખબરદારની ક્ષમાયાચના સાથે આ લખનારના હૃદયમાંથી નીકળતા શબ્દોઃ
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
ત્યાં ત્યાં ઊજવાશે નોબેલ ઉત્સવ …!

ખબરદારનો આત્મા આ લખનારની પંક્તિઓથી જરૂર ખુશ થશે!

www.PoetryIndia.com ભારતીય કવિને જરૂર નોબેલ પ્રાઈઝ અપાવી શકે. અને એ કવિ ગુજરાતી હોવાની પૂરી શક્યતા છે.

આ રીતે ગુજરાતી કવિ નોબેલ પ્રાઈઝની નજીક આવી રહ્યો છે … ! વિવેકે www.PoetryIndia.com પરથી પોસ્ટ કરેલાં બાલમુકુંદ દવેના અમર કાવ્ય “જૂનું ઘર ખાલી કરતાં English)” તથા મૂળ ગુજરાતી કાવ્યનું પઠન કરતાં આપને પણ આ વાતની ખાત્રી થશે. બન્ને કાવ્યો અદભુત છે.

લીંકઃ
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: