વિવેકના અવિવેકી શબ્દો … !

આસ્વાદમાં વિવેકના આ શબ્દો અવિવેકી લાગ્યાઃ “ગુજરાતી કવિતાઓનો અંગ્રેજી અનુવાદ થતો નથી એટલે આપણી ભાષાના કોઈ કવિને નોબલ મળતું ન હોવાની હૈયાવરાળ કાઢનાર પણ દરેકને ક્યાંક ને ક્યાંક ભટકાયા જ હશે…”

આ લખનાર તો શબ્દો દ્વારા વારંવાર ભટકાતો હશે! કોઈ કોઈ ગુજરાતી  સાહિત્યકારો નોબેલ પ્રાઈઝની કક્ષાનું સાહિત્યસર્જન કરે છે. યોગ્ય પ્રયત્નો કરવામાં આવે તો એમાંથી એક તો જરૂર નોબેલ જીતી શકે. અને આ શક્ય બને એ માટે આ લખનારને હજુ પણ અનેક વાર ભટકાયા કરવાનું મંજૂર છે!

ગુજરાતી સાહિત્યસર્જકને નોબેલ પ્રાઈઝ મળે એ ઘટના આપણી માતૃભાષાનું ગૌરવ વિશ્વભરમાં સ્થાપિત કરશે. અને …
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
ત્યાં ત્યાં ઊજવાશે નોબેલ ઉત્સવ !

વિવેકના પોસ્ટની લીંકઃ
http://layastaro.com/?p=11202
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: