બાલમુકુન્દ દવેનું અમર કાવ્ય અંગ્રેજીમાં !

વિવેકે બાલમુકુન્દ દવેના અમર સોનેટ “જૂનું ઘર ખાલી કરતાં (English)” પોસ્ટ કર્યું છે.
આ લખનારે નીચેનો પ્રતિભાવ લયસ્તરો વેબસાઈટ પર પોસ્ટ કર્યોઃ
www.GirishParikh.wordpress.com પર “ગુજરાતી કવિ નોબેલ પ્રાઈઝની નજીક આવતો જાય છે … !” નામનું લખાણ પોસ્ટ કરીશ. બ્લોગની મુલાકાત રોજ લેતા રહેશો.
–ગિરીશ પરીખ
કાવ્યનું પઠન કરતાં આંખમાંથી આંસુ ટપકવાની તૈયારીમાં હતું!
યાદ આવી મને મારી નાનકડી પુત્રી નીતા.  હું ૧૯૬૭માં મુંબાઈમાં સાન્તાકૃઝ વેસ્ટમાં અમારો ફ્લેટ વેચીને અમરિકા આવ્યો એ પછી એ ભારતમાં જન્મી હતી. બાળપણમાં જ એ મીસલ્સને લીધે ભારતમાં ગુજરી ગઈ! માત્ર ફોટામાં જ મેં એને જોઈ — એને તેડી ન શક્યો. પ્રભુ એના આત્માને શાંતિ આપે.
અમદાવાદમાં હું રહેતો હતો ત્યારે બાલમુકુન્દભાઈ અમારા ઘરથી નજીકમાં જ રહેતા હતા અને એમનો મને પરિચય થયેલો. મારા બાલગીતોનો સંગ્રહ “ટમટમતા તારલા”ને પ્રગટ કરવા માટે  હસ્તપ્રત તૈયાર કરવામાં એમણે મદદ કરેલી.

બાલમુકુન્દ દવેના અમર સોનેટ “જૂનું ઘર ખાલી કરતાં (English)” ની લીંકઃ
http://layastaro.com/?p=11202

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: